વાત હતી એવી કે મારી વાતને તમારા સુધી અને તમારી વાતને મારા સુધી પહોંચાડવાની. તો ચાલો આપણે બીજાને સાંભળીએ. આવી રહી છું દર શુક્રવારે સવારે 8 વાગે અને રાત્રે 9 વાગે. મને સાંભળવા નું ભૂલતા નહિ.સમી સાંજ

AJ Devanshi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
11 महिना पूर्वी

આ પ્રશંસા માટે ખુબ ખુબ આભાર, મોહિત શાહ. હું ખુશ છું કે તમે બધા જ મારી વિડિઓઝનો આનંદ માણી રહ્યા છો. હું તમને મલતી રહીશ દર શુક્રવારે. તમે આવશો ને?

अजून वाचा