ન હક, ન દાવો
તોય હું કરું છું,
મારો મારો!

અલ્પેશ બારોટ.

ઉડી
પતંગ ગગને,
સમાઈ તું રંગેરંગે...


અંબરને ધરાએ
કેટલીએ સોગાદો આપી!
ખુશીઓ છલકી ચેહરે ચેહરે...

આંબી જવું છે આકાશ મારે મુક્ત રીતે ઉડવા દે મને!
ક્યાર સુધી મને આમ બાંધી રાખીશ?

અલ્પેશ બારોટ.

મારી ઉપસ્થિતનો બેશક કોઈ મૂલ્ય ન હોય!
મારી અનઉપસ્થિતમાં યાદ કરીશ તો હું તારો છું.

અલ્પેશ બારોટ..

મારી ઉપસ્થિતનો બેશક કોઈ મૂલ્ય ન હોય!
મારી અનઉપસ્થિતમાં યાદ કરીશ તો હું તારો છું.

અલ્પેશ બારોટ..

મને અમદાવાદ દર વખતે નવું લાગે!
તારા ટી-શર્ટના રંગોની જેમ!

અલ્પેશ બારોટ

મને અમદાવાદ દર વખતે નવું લાગે!
તારા ટી-શર્ટના રંગોની જેમ!

અલ્પેશ બારોટ

Alpesh Barot verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
2 महिना पूर्वी

સત્યની છાયામાં
શિવની સેવામાં!
મનને ખરી રીતે તું ઓળખ
તો જ જીવનની સુંદરતાનું ક્ષાર તને સમજાશે!

ભૂખ્યાને ભોજન
તરસ્યાને પાણી
સેવા જ તારો ધર્મ સમજે
તો જ જીવનની સુંદરતાનું ક્ષાર તને સમજાશે

દુર્જનથી સ્વજન!
દુશ્મનનો પણ મિત્ર!
તું તામામ ફરિયાદ, દ્વેષ ભુલિશ.
તો જ જીવનની સુંદરતાનું ક્ષાર તને સમજાશે.

ફરજોને કર્મ!
વિરોધને ધર્મ..
તું ખરાબ પરિસ્થિતિમાં પણ ખુદને ઢાળે..
તો જ જીવનની સુંદરતાનું ક્ષાર તને સમાજશે.

અલ્પેશ બારોટ

अजून वाचा
Alpesh Barot verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रेरक
2 महिना पूर्वी

1 લાખ ડાઉનલોડ!

બેશરમની જેમ વરશે છે.
આ કાતિલ કડકડતી ઠંડી રાતમાં!
તું ઉઘાડા લાચાર શરીરોનું નથી વિચારતો?
@alpbarot