Hey, I am on Matrubharti!


Anil Ramavat तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 दिवस पूर्वी

કોઈ વાર મળશે ભગવાન
તો ચોક્કસ પૂછીશ કે

હ્રદય આપવાનું ખરેખર
કારણ શું હતું ??
A+..💕

Anil Ramavat तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 दिवस पूर्वी

માન હોય એના પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી,,,
સાહેબ,,,
પરંતુ પ્રેમ હોય એના પ્રત્યે માન હોવુ ખુબ જરૂરી
છે...!!! A+

Anil Ramavat तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
5 दिवस पूर्वी

💕तेरा ख्याल से ही एक रौनक आ जाती है दिल मे

तुम रुबरु आओगे तो जाने क्या आलम होगा💕

Anil Ramavat तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी शायरी
1 आठवडा पूर्वी

💕लफ़्ज़ों से क्या मुकाबला,
नज़रों के वार का,

असर अक्सर गहरा होता है.
बेज़ुबां प्यार का ||❤ A+

Anil Ramavat तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
1 आठवडा पूर्वी

बंसी सब सुर त्यागे है एक ही सुर में बाजे है

हाल न पीछो मोहन का सब कुछ #राघे_राघे हैं

Anil Ramavat तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
1 आठवडा पूर्वी

शिकवा करने गए थे इबादत सी हो गयी,

तुझे भुलाने की ज़िद में तेरी आदत सी हो गयी..💗A+

Anil Ramavat तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

મળ્યા વગર દિલ દેવાની આદત
હોવી જોઇએ,

મળ્યા પછી તો બધા પાગલ થઈ
જાતા હોય છે...!💕A+

Anil Ramavat तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

જ્યારે તારી આંખો મા જોયું મને એક ઉંખાણું મળ્યું,
તરતા તો આવડતું હતું પણ ડૂબવાનું એક ઠેકાણું મળ્યું...!A+💕

Anil Ramavat तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

એના હોઠે શોભતા એ તલ વિશે ન પુછો કોઈ,
તારીફ માં એની ફરી ગઝલ રચાઈ જશે..A+💕

Anil Ramavat तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

તને લખવુ ક્યાં સંભવ છે મારા માટે,,,
તારા જેટલાં સુંદર તો શબ્દો પણ નથી...!!A+