Hey, I am reading on Matrubharti!


Bindu Anurag तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
11 तास पूर्वी

  " आंखें"
कुदरत ने ये आंखें भी कमाल की दी है
कितना भी गम या खुशी को छुपाओ
आंखें हैं कि इजहार कर ही लेती है
हमें लगता है हम सब कुछ छुपा देंगे
मगर यह आंखें हैं कि सब कुछ बयां कर देती है
कुदरत ने आंखें भी कमाल की दी है
जो हमारे लब  नहीं कह सकते वह सारी बातें यह आखे कह देती है कुदरत ने यह आंखें भी कमाल की दी है

बिंदु अनुराग

अजून वाचा
Bindu Anurag तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
12 तास पूर्वी

"अपने"
ना कर गम ए दिल ,छोड़ दे आज उनको.. अपने होने कि वजह जताई नहीं जाती... और अपने होते तो यूं बीच राह पर छोड़ भी न देते । बिंदु अनुराग

अजून वाचा
Bindu Anurag तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी

હું જાણું છું કે દરેક ક્ષણે તું છે મારી સાથે
હું જાણું છું કે હર હંમેશ તું વોઈસ મારી પાસે
પણ શા માટે સદા એ ડર રહે છે
ક્યારેક થઈ જશુ આપણે દૂર....
ઈશ્વર કરે મારી ઉંમર પણ તને..
"તારો સાથ" હરહંમેશ જોઈએ મને.
-બિંદુ અનુરાગ

अजून वाचा
Bindu Anurag तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 दिवस पूर्वी

   "ઝાકળ"
ઝાકળ પણ કંઈક શીખવે છે...
બહુ દૂર સુધી નહિં જાવું...
બસ નજીકના અનુસંધાને જ આગળ ચાલવું
એ જિંદગી તું પણ એ જ રીતે આગળ ચાલને
કાલની શા માટે ચિંતા કરે છે જે થવાનું છે તે થશે જ....
બિંદ અનુરાગ

अजून वाचा
Bindu Anurag तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
5 दिवस पूर्वी

લીલી કૂંપળ ફૂટી...
આ જો ને વસંત આવી...
  જીંદગીમાં પણ આવી ,
લીલી કૂંપળ ફૂટી નીકળશે
બસ તું જીંદગી જીવવા નું શરૂ કર....
બિંદુ અનુરાગ

अजून वाचा
Bindu Anurag तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
5 दिवस पूर्वी

ये उम्र ही ऐसी है जनाब यहां हर एक को नशा है,
फिर वह नशा आशिकी का हो या हो परवानगी का
यह उम्र ही ऐसी है जनाब
यहां आंखै  गुनाह कर लेती है
और जुर्माना दिल को भरना पड़ता है
बिंदु अनुराग

अजून वाचा
Bindu Anurag तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
6 दिवस पूर्वी

किस्मत का दोष नहीं है,
सायद मेरा वक़्त ही मेरे साथ नहीं है।
बिंदु अनुराग

Bindu Anurag तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 आठवडा पूर्वी

સુંદરતા"

સુંદર હોવું અને સુંદર દેખાવું આમાં ઘણો ફર્ક છે .
જે રીતે કહેવું અને કરવુ  આમાં પણ ફર્ક તો છે જ ને,
દરેક વ્યક્તિ બાહ્ય સુંદરતા જુએ છે .
પણ આંતરીક સુંદરતા તો ક્યાં કોઈ જાણી શકે છે.
બિંદુ અનુરાગ

अजून वाचा
Bindu Anurag तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 आठवडा पूर्वी

પર્ણો નું ખરવુ.....
ફૂલોનું  મુરજાવુ...
ને તેમ છતાં વૃક્ષનું બીજાને ઉપયોગમાં આવું
આજ તો છે નિસ્વાર્થ પ્રેમ....
તો હે મનુષ્ય તું શા માટે
બીજાના માટે તારા જીવનો ત્યાગ કરે છે
જાતને મારવું એના કરતા જાતને સારા કાર્યો માટે ન્યોછાવર કરી દે
એ જ તારા જીવનનું શ્રેષ્ઠ કાર્ય છે
(આજનો યુવાવર્ગ જે બીજા માટે થઈને આત્મહત્યા જેવા પગલાં ભરે છે ત્યારે તેણે પ્રકૃતિ પાસેથી ઘણું ખરું શીખવું જોઈએ જીવન એ એક જ વાર મળે છે તો સારા કાર્ય કરીને જીવી લેવું જોઈએ)
બિંદુ અનુરાગ

अजून वाचा
Bindu Anurag तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 आठवडा पूर्वी

જેમણે હંમેશા રાખી સ્વરાજ્ય પર નજર જેમના પર ન થઈ કોઈપણ મારપીટની અસર જીવન વિતાવ્યું સુખ-સુવિધા અને સંબંધીઓ વગર ભારતમાતાની સ્વતંત્રતા અને સુરક્ષામાં વિતાવી ઉંમર છોડ્યું પોતાનું કુટુંબ ગામ નગર ભલે મૃત્યુ પામ્યો હોય છે તેમનું તેમનુ નામ અને આત્મા તો રહેશે હંમેશા અજર - અમર! (આપણા વતન માટે થઈને જે ઓ શહીદ થયા તેવા તમામ વીર શહીદોને સમર્પિત)-બિંદુ અનુરાગ ૧૪/૦૨/૨૦

अजून वाचा