હું બિનલ પટેલ. વ્યવસાયે એક પ્રોફેશનલ MBA . શબ્દોને વાચા આપવી, વિચારીને કલમથી કાગળને ચિતરવું, અનુભવની અરજીને ધ્યાનમાં રાખવું, વાંચનના વાયરાને વેગ આપવો અને અંતરમનથી દિલ ખોલીને બસ શબ્દોને લાગણીઓ સાથે સાંકળી લેવું, વ્યવસાય ભલે ગમે તે હોય, કલમ-કાગળને વળગી રેહવું. બસ આ જ મારો ટૂંકાણમાં પરિચય. માતૃભારતી,પ્રતિલિપિ, સ્ટોરી મિરર અને હિન્દૂ પોસ્ટ ડિજિટલ માધ્યમ સાથે સંકળાયેલ છું. ગુજરાતી સાહિત્ય પરિષદની સભ્ય. ગુજરાતી ભાષા પ્રત્યે ઊંડું માન અને સમ્માન ધરાવતી એક નવોદિત લેખિકા.


BINAL PATEL verified तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी प्रेरक
1 आठवडा पूर्वी

'बिन वजह मेने उसे मुस्कुराते देखा,
ख़ुशी-गम की परिभाषा इन्हे क्या पता!
मेने तो दुःख में भी उनको नाचते देखा,
भोला सा चहेरा, मीठी सी मुस्कान,
बेशक निर्मल मन और दिल इनका जैसे कोई नाजुक सा कमल,
'मंदबुद्धि' नाम देखर हमने ही उसे बदनाम किया,
सच तो ये है की,
जिंदगी के हर इम्तहां को उसने हसके जीता और आज खुदको आबाद किया।'

अजून वाचा
BINAL PATEL verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रणय
1 वर्ष पूर्वी

#Matrubharti #BinalPatel #Lovestory #CreativeWriting
Link:-https://www.matrubharti.com/book/19864342/sunshine-happy-valentine39s-day

એવી પ્રેમકહાની જ્યાં પ્રેમીઓ વિશ્વાસ, લાગણી, માન-સમ્માન, સાહસ, સહનશીલતા, સમજણ અને અતૂટ પ્રેમની પાંખડીયોમાં પરોવાઈને જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરતા નજરે પડશે.

अजून वाचा
BINAL PATEL verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 वर्ष पूर्वी

https://authorbinalpatel.typeform.com/to/Oas3SK
Answer this quiz & submit it
Share it with your friends & family ⚡?

BINAL PATEL verified तुमचे अपडेट्स पोस्ट झाले English सुविचार
1 वर्ष पूर्वी

⚡?

BINAL PATEL verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
1 वर्ष पूर्वी

'કટારના ઘા ને હળદરના લેપથી છુપાડી ચાલુ,

વાણીનો વજ્રઘા હું કેમ કરી સંતાડું?

ચહેરાને તો હું બુરખાથી ઢાંકું,

પરંતુ,,,,,,,,,,,,,,,,,

આંખોને તો પાંપણનો જ સહારો,

ફરું ક્યાં સુધી નજરો છુપાવી?????માનના કોઈક ખૂણે ભરાઈ ગયેલો એ સમુન્દર,

ધોધમાર વરસાદ બની વહી ગયો,

બસ આ,,,,,,,,,,

વાણીનો વજ્રઘા હું કેમ કરી સંતાડું?'

-બિનલ પટેલ

अजून वाचा
BINAL PATEL verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 वर्ष पूर्वी

http://www.rashtradarpan.com/archives/january-2019-issue/શુભ પ્રભાત?

2019ની નવી શરૂઆત?

આશાના કિરણો સમી સોનેરી સવાર?

વાચકમિત્રો,

જણાવતા આનંદની અનુભૂતિ થાય એવી વાત?

??અમેરિકામાં Georgia માં પ્રકાશિત થતા મેગેઝીનમાં એક લેખક તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.

પ્રથમ સોંપાન સ્વરૂપે એક લઘુકથા અને એક કાવ્ય પ્રકાશિત થયેલ છે.?

✏️વિદેશની ધરતી પર ગુજરાતી ભાષા અને સાહિત્યને મોખરા નું સ્થાન અપાવનાર "રાષ્ટ્ દર્પણ" મેગેઝીનના તમામ મોભાદાર વ્યક્તિત્વની હું ખૂબ ખૂબ આભારી છું..,??2019માં ખૂબ નવું કરતા રહીએ અને આપ સહુના સાથ સહકાર એક વાચક તરીકે મળતો રહે ઍવી આશા સાથે ?

-બિનલ પટેલ.

अजून वाचा
BINAL PATEL verified तुमचे अपडेट्स पोस्ट झाले English विचार
1 वर्ष पूर्वी

શુભ પ્રભાત.
નવા વર્ષની શરૂઆત નવી રીતે.???

epost thumb
BINAL PATEL verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 वर्ष पूर्वी

?એક નવો સૂરજ, નવી આશા, નવો રસ્તો અને નવી ઉડાન......✍???
વાચકમિત્રો,
જણાવતા ખૂબ આનંદની અનુભૂતિ થાય છે કે HINDU POST ના માધ્યમ દ્વારા મને મારા સફરની એક નવી સીડી પ્રાપ્ત થઇ છે.?

સૌથી વધારે જાગૃત એવો પ્રશ્ન એટલે "ELECTION "?

એ જ વિષય પર રાજકારણની થોડી મહત્વની વાત આપની સમક્ષ લઈને આવી છું મારા પ્રથમ ડિજિટલ મીડિયા આર્ટિકલમાં_"નેતાનું નેતૃત્વ, વધારે દેશનું પ્રભુત્વ".

એક લેખક તરીકે મારા લેખન કાર્યને માની આપી, મારા શબ્દોની અભિવ્યક્તિને સમજીને, મારા આર્ટિકલને પોતાના ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવા બદલ 'હિન્દૂ પોસ્ટ'ની ટીમને મારા તરફથી આભાર વ્યક્ત કરું છું.

HINDU POST વિષે:-

હિન્દુપોસ્ટ એક સમાચાર, ભાષ્ય અને અભિપ્રાય ડિજિટલ મીડિયા આઉટલેટ છે જે હિન્દુ સમાજને લગતા મુદ્દાઓ પર યોગ્ય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે.હિન્દુપોસ્ટ એક સમાચાર, ભાષ્ય અને અભિપ્રાય ડિજિટલ મીડિયા આઉટલેટ છે જે હિન્દુ સમાજને લગતા મુદ્દાઓ પર યોગ્ય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે.

Link:- https://www.hindupost.in/gujarati/%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A6%E0%AB%87/

My First News article in gujarti!!! Read & Review,

अजून वाचा
BINAL PATEL verified तुमचे अपडेट्स पोस्ट झाले English कथा
1 वर्ष पूर्वी

#MyVideoStory

હું ફૅન થઇ ગઈ તારી!!!!

epost thumb
BINAL PATEL verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
1 वर्ष पूर्वी

#Shayri
'ધૂળ ચશ્મામાં લાગે ને આપણે તસ્વીરને ઝાંખી કહીએ એ કેમ ચાલે?
ખામી ખુદમાં હોય ને આપણે દુનિયાને ખોટી કહીએ એ કેમ ચાલે?

અરે દોસ્ત!
કચાસ સંબંધોના પાયામાં હોય ને આપણે સંબંધને ખોટો કહીએ એ કેમ ચાલે?
કાંટાનું રોપાં કરી ફળની અશ રાખીએ તો એ કેમ ચાલે?'

-બિનલ પટેલ

अजून वाचा