Gujarati Blog status by Swati Joshi on 28-Sep-2019 08:29am होम बाईट्स ગુજરાતી ब्लॉग बाईट्स Swati Joshi Swati Joshi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग 3 महिना पूर्वी સરકારનું ટાઈમિંગ જોરદાર છે. ટ્રાફિક નિયમોનો બોમ્બ લોકલ લેવેલે જ એવો ફોડ્યો કે, પબ્લિક પાકિસ્તાન, ન્યુક્લીઅર બોમ્બ એવા બધા ગતકડા ભૂલી જ ગઈ. અને મીડિયા વાળા પણ રોજ કાશ્મીર કે બોર્ડર પર જઈને બેસતા હતા એના બદલે હવે ગામની ગલીઓમાં કોણ કોણ હેલ્મેટ કે પેપર્સ વગર કે ટ્રીપલ સવારીમાં આંટા દ્યે છે એની પાછળ ફરવા લાગ્યા ! અને બાકી ભાજપ-કોંગ્રેસનાં વર્ગ-વિગ્રહ થી છલકાતું સોશિયલ મીડિયા હવે રોડ, ખાડા, કોન્ટ્રકટર, ઢોર અને ટ્રાફિકની નિયમાવલી જેવી માહિતી થી ઉભરાય છે... ??? #mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #thoughts #yellownotes अजून वाचा 64 Views लाइक् 2 कोमेन्टस शेयर केले फेसबुक ट्विटर गुगल वॉट्स ऐप 6 अजून लोकांना ही पोस्ट आवडली.. Kirti Vyas 2 महिना पूर्वी ?? Swati Joshi 2 महिना पूर्वी अजून पहा ગુજરાતી ब्लॉग स्टेटस मोबाईल वर डाऊनलोड करा इतर रसदार पर्याय ब्लॉग चित्रपट समीक्षा हायकू माइक्रो फिक्शन शायरी कथा सुविचार प्रश्न विनोद वोट्सेप स्टेटस पुस्तकाचा आढावा गाणे लोक संगीत नृत्य मजेदार प्रेरक शुभ प्रभात शुभ रात्री प्रणय धार्मिक विचार शुभ संध्या बातम्या कविता गांधीगिरी बोलण्याचा विराज