Gujarati Whatsapp-Status status by SamiR on 14-Nov-2019 09:51pm होम बाईट्स ગુજરાતી वोट्सेप स्टेटस बाईट्स SamiR SamiR तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી वोट्सेप स्टेटस 3 आठवडा पूर्वी જેટલી વસ્તુ શ્રી કૃષ્ણથી છૂટી છે એટલી તો ' કોઈથી નથી છૂટી. કૃષ્ણથી એમની મા છૂટી , પિતા છુટયા , પછી જે નંદ - યશોદા મળ્યા ' એ પણ છૂટ્યા . સાથી મિત્ર છૂટ્યા . રાધા છૂટી . ગોકુલ છૂટું , પછી મથુરા છૂટ્યું . કૃષ્ણથી , જીવનભર કાંઈક ને કાંઈક છુટતું રહ્યું . કૃષ્ણ ' જીવનભર ત્યાગ કરતા રહ્યાં . આપણી આજની પેઢી જે કાંઈક છુટવા પર તૂટવા લાગે ' છે , એણે શ્રી કૃષ્ણ ને ગુરુ બનાવી લેવા ' જોઈએ . જે કૃષ્ણ ને સમજી લેશે એ ક્યારેય ( હતાશામાં નહિ જાય . કૃષ્ણ આનંદના દેવતા ' છે . કાંઈક છૂટવા પર પણ કેવી રીતે ખુશ રહી શકાય છે , એ કૃષ્ણથી સારી રીતે કોઈ નહીં શીખવી શકે . સૌજન્ય : એસ.પી. મલેક Advocate N Legal Consultant મો. 98257 74162 ઓજી ૫, અમદાવાદ મેટ્રો કોર્ટ, ઘી કાંટા अजून वाचा 40 Views लाइक् 0 कोमेन्ट शेअर करा फेसबुक ट्विटर गुगल वॉट्स ऐप 9 अजून लोकांना ही पोस्ट आवडली.. अजून पहा ગુજરાતી वोट्सेप स्टेटस स्टेटस मोबाईल वर डाऊनलोड करा इतर रसदार पर्याय ब्लॉग चित्रपट समीक्षा हायकू माइक्रो फिक्शन शायरी कथा सुविचार प्रश्न विनोद वोट्सेप स्टेटस पुस्तकाचा आढावा गाणे लोक संगीत नृत्य मजेदार प्रेरक शुभ प्रभात शुभ रात्री प्रणय धार्मिक विचार शुभ संध्या बातम्या कविता गांधीगिरी बोलण्याचा विराज