શમણાંની શોધમાં - પ્રકરણ 41 Vicky Trivedi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો શમણાંની શોધમાં - પ્રકરણ 41 Shamanani Shodhama - 41 book and story is written by Vicky Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shamanani Shodhama - 41 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શમણાંની શોધમાં - પ્રકરણ 41 Vicky Trivedi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (48) 986 2.4k બ્લેક વાન એક જુના અને વર્ષોથી બંધ કતલખાના આગળ રોકાઈ. ભલે એ કતલ ખાનાને લોકો બંધ સમજતા હતા પણ ત્યાં કતલ થતી હતી. જોકે એ કતલ જાનવરોની નહિ વિક્ટરના દુશ્મનોની થતી. વિકટર છેલ્લા કેટલાય વર્ષોથી એ કતલખાનાનો ઉપયોગ અલગ ...વધુ વાંચોરીતે કરતો હતો. વાનની ફ્રન્ટ સીટમાંથી ઉતરી બલબીર કતલખાનાના બંધ દરવાજા તરફ આગળ વધ્યો. એ જ સમયે કતલખાનાથી ત્રણેક બ્લોક દુર એક સફેદ કાર હાલ્ટ થઇ. કારનો દરવાજો ખુલ્યો અને એમાંથી શ્યામે જમીન પર પગ મુક્યો. એણે કઈક અલગ જ વિચાર્યું હતું. એ ઓળખી ગયો હતો કે એ યુવતીને કિડનેપ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો શમણાંની શોધમાં - પ્રકરણ 41 શમણાંની શોધમાં - નવલકથા Vicky Trivedi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (3k) 71.3k 120.9k Free Novels by Vicky Trivedi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ