મુક્તિ - ભાગ 9 Kanu Bhagdev દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો મુક્તિ - ભાગ 9 Mukti - 9 book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mukti - 9 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મુક્તિ - ભાગ 9 Kanu Bhagdev દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (13) 594 1.1k ૯ પ્રેતનું ચક્કર ગેસ્ટ રૂમના દરવાજા પર ટકોરા પડ્યા. ત્રિલોક વર્તમાનમાં પાછો ફર્યો. ટકોરાનો અવાજ સાંભળીને એ ચમક્યો. ‘યસ... કમ ઇન...’ એણે પીઠ ફેરવીને દરવાજા સામે જોતાં ઊંચા અવાજે કહ્યું. વળતી જ પળે દરવાજો ઉઘાડીને ગજાનન અંદર પ્રવેશ્યો. ...વધુ વાંચોજ આવ્યો છો? દિલાવર ક્યાં છે?’ ત્રિલોકે પૂછ્યું. ‘પોતાના બંગલામાં, સવારથી જ શરાબ પીએ છે અને અત્યારે ચકચૂર હાલતમાં પડ્યો છે.’ ગજાનન બાલ્કનીમાં પાથરેલી ખુરશી પર બેસતાં બોલ્યો, ‘ધરપકડ પછીથી એની હાલત ખરાબ છે. કાં તો એ ભાનમાં નથી રહેતો અને રહે છે તો જાણે પોલીસ ફરીથી ધરપકડ કરવા આવશે એવા ભયથી ગભરાયેલો રહે છે.’ ‘હા, ગજાનન! આપણી સાથે આ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મુક્તિ - ભાગ 9 મુક્તિ. - નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (156) 7.9k 15.2k Free Novels by Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ