Chetan Sapara मातृभारती पर एक पाठक के रूप में है | Matrubharti



પ્રેમ ના બજારમાં સાહેબ,

ખોટું બોલનારનો જ દબદબો છે...

હુંફ
વ્હાલ
પ્રેમ
શબ્દો અલગ ને અથઁ એક "તું"

એટેચમેન્ટ ફક્ત જીમેઇલ પુરતું જ સારુ લાગે, જીંદગી માં નહીં !

થતી રહેશે મુલાકાત તમારી સાથે,

તમે નજરોથી દૂર છો દિલ થી નહીં !!

Chetan Sapara तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

રાત્રિઓ ખાલી શિયાળામાં જ લાંબી નથી હોતી

કોઈને શક હોઈ તો પ્રેમ કરીને જોઈ લો...

એકબીજા માટે જીવ આપવા કરતા,

તેના વગર જીવી બતાવવું એ પણ પ્રેમ જ છે !!

અહીંયા બધાની એક જ કહાની છે

જે આપણને ગમે ને એ જ બીજાની દિવાની છે.

તું ન ફરત તો નફરત ના હોત આજે,

જિંદગી એક સરસ સફર હોત આજે !!

વાત વાત માં પ્રેમની એ વાત વીતી ગઈ..

કે મીંચાઈ નહીં આંખ ને રાત વીતી ગઈ..

લોખંડની સાંકળથી બંધાયેલ માણસ છૂટી શકે,
પણ પ્રેમના તાંતણે બંધાયેલ માણસ ક્યારેય છૂટી ના શકે !!