હું વ્યયસાયે લેન્ડસ્કેપ આર્કિટેક્ટ...સાથે કવિતા નવલકથામાં શબ્દો થકી સંવેદનાને પ્રાણ પરોવું છું.માતૃભારતી મંચ પર નિયમિત લખું છું.

Dakshesh Inamdar मातृभारती सत्यापित तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 आठवडा पूर्वी
Dakshesh Inamdar मातृभारती सत्यापित तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 आठवडा पूर्वी
Dakshesh Inamdar मातृभारती सत्यापित तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 आठवडा पूर्वी
Dakshesh Inamdar मातृभारती सत्यापित तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी
Dakshesh Inamdar मातृभारती सत्यापित तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी
Dakshesh Inamdar मातृभारती सत्यापित तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

ગોકુળનાં કૃષ્ણની જન્માષ્ટમીની શુભકામના🌹🙏🌹

Dakshesh Inamdar मातृभारती सत्यापित तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

*લવ બાઇટ્સ...*
માતૃભારતીનાં ઉત્કૃષ્ટ મંચ પર અઠવાડિયામાં બે દિવસ નિયમિત પ્રકાશિત થઈ રહી છે..આ રસપ્રદ નવલકથામાં હાલ સ્તુતિ એનાં જન્મોનાં પ્રિયતમ સ્તવનને પ્રેમ શું છે એ દિલથી સમજાવી રહી છે પ્રેમનો અર્ક પીવરાવી રહી છે આ ભાગ વાંચવા ના ચૂકશો. આ નવલકથાને ખૂબ ભવ્યતાથી વધાવી લીધી છે એ અંગે વાચકોનો ખૂબ ખૂબ આભાર.
https://www.matrubharti.com/book/19916793/love-bytes-67

अजून वाचा
epost thumb
Dakshesh Inamdar मातृभारती सत्यापित तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी
Dakshesh Inamdar मातृभारती सत्यापित तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी
Dakshesh Inamdar मातृभारती सत्यापित तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

🌹 *શ્રાવણી પૂનમ...નાળિયેરી પૂનમ...રક્ષાબંધન...🌹*
નામ અનેક પર્વ એક... આ પવિત્ર દિવસ ઈશ્વરે રચેલી શ્રુષ્ટિનો સમરપો દિવસ.
ભાઈનાં હાથે બહેન રક્ષા રાંખડી બાંધે અને જીવનભર બહેનની રક્ષા કરવાનું ભાઈ વચન આપે.
આપણાં સમાજમાં ઉજવાતા આ ભાઈબહેનનાં પવિત્ર તહેવારની કેવી સુંદર સંવેદના અને પ્રેમની પરિભાષા જે આજરોજ રક્ષાબંધનનાં પવિત્ર દિવસે સાકાર થશે ઉજવાશે.
સામાજીક રીતે ભાઈબહેનનું મિલન. પરણેલી બહેનો સંસારની વ્યસ્તતામાંથી મુક્ત થઈ ભાઈને મળે. પરદેશ કે કામ અર્થે ગયેલ ભાઈ આ પર્વે વહાલી બહેનને મળે કેવો સુંદર સંયોગ છે. આખું કુટુંબ ઈશ્વરની પૂજા પ્રાર્થના કરી પર્વને માણે...
ગ્રુપનાં સર્વ સભ્ય મિત્રો અને બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના. 🌹🙏🌹
ખૂબ રંગે ચંગે ઉજવાય અને ખૂબ ખુશહાલી આનંદ મળે એવી અભ્યર્થના.🙏💐🌸🌺🌷🙏
આજે નાળિયેરી પુનમનાં દિવસે સાગરખેડુઓ પણ દરિયાદેવની પૂજા અર્ચના પ્રાર્થના કરી પોતાનાં કાર્યનો શુભારંભ કરશે. દરિયાદેવ પણ હિલોળા લેતા સહુને સંપૂર્ણ આશીર્વાદ આપશે.
🌹🌸🙏🌸🌹ખૂબ ખૂબ શુભકામના🌹🌸🙏🌸🌹

अजून वाचा