મને જાણવા માટે પહેલા સમજતા શીખો ......

Dhara तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 आठवडा पूर्वी

તારી દરેક વાત લાગે મને વાલી માટે તો બની હું તારી વાલી..

Dhara तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी शायरी
2 आठवडा पूर्वी

इरादो के तो थे हम भी पक्के
बन गए कमजोर आपकी यादो में ..
ना जूके थे कभी..ना ही जूके गे कभी
पाकर सामने आपको जूक गए ..

अजून वाचा
Dhara तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 आठवडा पूर्वी

🇮🇳 Happy Republic Day 🇮🇳
ઉજવળ ઈતિહાસ ધરાવતો... મારો ભારત દેશ
ગૌરવવંતી સંસ્કૃતિ ધરાવતો... મારો ભારત દેશ
સર્વ ધર્મ સમભાવ ધરાવતો... મારો ભારત દેશ
વિવિધતામાં એકતા ધરાવતો.. મારો ભારત દેશ
વીર શહીદ જવાનો ધરાવતો... મારો ભારત દેશ
મહાનતા ની શાન ધરાવતો ... મારો ભારત દેશ

अजून वाचा
Dhara तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी

સંબંધ રુપી દોર ને પણ એવો પાકો દોર બનાવજો
કે અન્ય કોઈ ની દોર તેને કાપી ના શકે
Happy Uttarayan..

Dhara तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी

मन की मुराद आज जैसे पूरी हुई
आपको देख कर मेरी सुबह हुई....

આ વર્ષે ની એટલી જ દુવા મારી
તારો સાથ હોય ને મારો હાથ હોય..

Dhara तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

હું શું છું તારા માટે અે હું નહીં જાણતી
તું ખાસ છે મારા માટે એ તું જાણે છે ને

Dhara तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

ગુલાબી ઠંડી માં હૂંફ આપતી

" તારી યાદ "

Dhara तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

સાહેબ
ઉપકાર નો બદલો ઉપકાર થી ના ચૂકવો તો કંઈ નહીં
પણ કોઈના ઉપકાર ને તેમની મજબૂરી ના સમજતા