ઈચ્છા એવી બિલકુલ નથી, કે વખાણ બધા જ કરે... પણ પ્રયત્ન એ જરુર છે, કે ખોટો છે એવુ કોઈ ના કહે...!ઝાકળને પણ પ્રાણ હોય છે,

પરંતુ તડકા ને ક્યાં તેની જાણ હોય છે...

કર્મ મુજબ ફળ મળવાનાં
એમાં ઈશ્વરેય શું કરવાનો,

ચેક હશે આપણો હજારનો તો
મેનેજર લાખ ક્યાંથી દેવાનો...

ઇચ્છાઓ ના બોજમાં આપણે
શું શું કરી રહ્યાં છીએ,

એટલું તો જીવવાનું પણ નથી
જેટલું રોજ મરી રહ્યાં છીએ...

માણસ જેટલું બતાવીને જીવતો હોય છે,

એના કરતાં ઘણું વધારે એ
અંદર દબાવીને જીવતો હોય છે...

થોડોક વાંક મજબૂરી અને
તકદીરમાં પણ શોધો,

દરેક મળેલ વ્યક્તિ કંઈ
મતલબી નથી હોતી...

मैं राज़ तुझसे कहूं
हमराज़ बन जा ज़रा

करनी है कुछ गुफ्तगू
अल्फ़ाज़ बन जा ज़रा...

Dharmesh Vala तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी विचार
2 आठवडा पूर्वी

नकली मुस्कुराहट है
उधार की हंसी है,

असलियत और फरेब के बीच
जिंदगी फसी है...

દરેક માણસની અંદર
પોતાની તાકાત અને
કમજોરી હોય છે...

માછલી જંગલમાં નથી દોડી શકતી અને
સિંહ પાણીમાં રાજા નથી બની શકતો...

अजून वाचा
Dharmesh Vala तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी विचार
2 आठवडा पूर्वी

ना हक दो इतना,
के तकलीफ़ हो तुम्हे,

ना वक़्त दो इतना,
कि गुरूर हो उन्हें...

कमबख्त तेरे आखों की मासूमियत ले डुबी,

वरना इतनी आसानी से
दिल हम भी नहीं हारते...