you tube channal ...RJ Ravi

RJ_Ravi_official तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 दिवस पूर्वी

ઉનાળા માં ગરમી નો અહેસાસ ત્યારે થાય જ્યારે લાઈટ જાય..
અને જિંદગી માં એકલતા નો અહેસાસ ત્યારે થાય જ્યારે માં બાપ દૂર થાય

अजून वाचा
RJ_Ravi_official तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 दिवस पूर्वी

ફોટા નો જમાનો છે સાહેબ..
દીવાલે ચડાવતા વાર નથી કરતા લોકો

RJ_Ravi_official तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 दिवस पूर्वी

આ દુનિયા સાચે મતલબી છે...
ભગવાન ને પણ ત્યારે જ પ્રસાદ ચડાવે જ્યારે એ કામ કરે....

RJ_Ravi_official तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 दिवस पूर्वी

આભાર....મારા માતૃભારતી ના ભાઈઓ અને બહેનો આપ સૌ ના સાથ સહકાર થી સિલ્વર મળું ધન્યવાદ

--RJ Ravi(mari dayri)

કંઈક એવુ શીખો કે દુનિયા શીખવા માંગે તમારા જેવું

अजून वाचा
RJ_Ravi_official तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी

કસમ આપે કોઈ મરી નથી જતું
પરંતુ
એ મપાઈ જાય કે તમે કેટલી વેલ્યુ કરો છો એની

RJ_Ravi_official तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी

જ્યાં સુધી આ copy, paste ની લાઈફ જીવશો ને
ત્યાં સુધી તમે જીવન માં કઈ નહીં કરી શકો...

કંઈક એવું શીખો કે દુનિયા કાલે તમારી કોપી કરે

अजून वाचा
RJ_Ravi_official तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी

જિંદગી માં બધા ટાઈમ નો ફાયદો ઉઠાવો,

પણ કોઈની મજબૂરી નો ફાયદો ના ઉઠાવો

RJ_Ravi_official तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी

જિંદગી માં પોતાના માણસ ને ખોટું લાગે એવુ કામ નહીં કરવાનું... કેમ કે વિશ્વાસ એક વાર ઉઠી જાય તો બીજી વાર નથી આવતો

अजून वाचा
RJ_Ravi_official तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी

અરે ઘર તો એના સુના પડ્યા ...
જેના ભગવાન વૃધ્ધા આશ્રમ ના પગથિયે ચડ્યા...

RJ_Ravi_official तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी

ચહેરો જોઈ ને તો આખી દુનિયા પ્રેમ કરે સાહેબ..

પણ ક્યારેક કોઈ નું દિલ જોઈને પ્રેમ કરજો સુંદર ચહેરા કરતા સાત ઘણી સારી વ્યક્તિ હશે

अजून वाचा