Not professional writer but try to write...HARD WORK BEATS TALENT WHEN TALENT FAILS TO WORK HARD...


Dhaval Gohel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
2 महिना पूर्वी

લાગણી છલકાય જેની વાતમાં ....
એક બે જણ હોય એવા લાખમાં...!!!

Dhaval Gohel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 महिना पूर्वी

ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા,
કહેવું હતું પણ શબ્દ ના સથવારા ન મળ્યા
કદર કરતા રહ્યા આખી જિંદગી
બીજાની પણ,
અફસોસ અમારી કદર કરનારા
કોઈ નો મળ્યા. .

अजून वाचा
Dhaval Gohel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 महिना पूर्वी

તારી માફક થઈ ગયા વરસો મને રસ્તા પર,
જો નજુમી જો હવે આગામી કેવી સાલ છે....
- મરીઝ


Happy New Year

Dhaval Gohel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 महिना पूर्वी

મારી હસ્તી મારી પાછળ,
એ રીતે વિસરાઈ ગઈ...
આંગળી જળમાંથી કાઢી,
અને જગ્યા પુરાઈ ગઈ...
- ઓજસ પાલનપુરી

Dhaval Gohel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
3 महिना पूर्वी

ખૂબ અંદરબહાર જીવ્યો છું...
ઘૂંટે ઘૂંટે ચિકકાર જીવ્યો છું...
હું ય વરસ્યો છું ખુબ જીવનમાં..
હું ય બહુ ધોધમાર જીવ્યો છું...
બાગ તો બાગ સૂર્ય ની પેઠે...
આગ માં પુર બહાર જીવ્યો છું ...
આમ ઘાયલ હું અદનો શાયર પણ..
સર્વથા શાનદાર જીવ્યો છું..

- અમૃત ઘાયલ

अजून वाचा
Dhaval Gohel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 महिना पूर्वी

રાખ ભરોસો ખુદ પર,
શાને શોધે છે ફરિશ્તાઓ..
સમંદરના પક્ષીઓ પાસે ક્યા હોય છે નકશાઓ,
તોય શોધી લે છે ને રસ્તાઓ...

अजून वाचा
Dhaval Gohel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 महिना पूर्वी

નયન મે મારા બસ,
એ જ કારણથી ખોયા...
તમે તડકો હતા ને ,
મે બિલોરી કાચથી જોયા...

Dhaval Gohel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
3 महिना पूर्वी

ચાલવાનું હજુય ચાલુ છે
થાકવાનું હજુય ચાલુ છે
શ્વાસને થીગડાઓ મારીને
પહેરવાનું હજુય ચાલુ છે
જર્જરીત થઈ ગયેલી ઈચ્છાઓ
ચુસવાનું હજુય ચાલું છે
સ્વાર્થ પર લાગણી લપેટી ને
વેચવાનું હજુય ચાલું છે
છે જૂના સ્થાન ને જૂની રીતો
નાચવાનું હજુય ચાલું છે
સાવ છુંટુ છવાયું છે કિંતુ
ચાહવાનું હજુય ચાલું છે..

अजून वाचा
Dhaval Gohel तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रणय
3 महिना पूर्वी

સ્વપ્નનગર અવરજવર...
સ્મરણ તારા સપનાનું ઘર...
તુજ વિના હુ લઘરવઘર...
છોડી દે બધું અગર મગર...
નિહાળું તને ટગર ટગર ...

अजून वाचा

હુ હાથને મારા ફેલાવું...
તો તારી ખુદાઈ દૂર નથી...
હુ માંગુ અને તુ આપી દે...
એ વાત મને મંજૂર નથી...