સત્યનો સાથી છું, મહાત્માનો સંગાથી છું, હું કોણ... હૂતો *SoDh* છું.✍️
માગુ તો હું શું માંગુ તારી જોડે,
તો કહી જ નાખુ આજે કે હું શું માંગુ,
સવાર વગરની રાત માંગુ,
એમાં તારો સાથ માગુ,
એક એવી લાંબી વાત માગું,
કે જીવનભરનો સંગાથ માગુ.
*SoDh*

अजून वाचा

✍️
ભગવાન તને કેમ માનુ હું,
હવે તો માણસ નાં પણ મંદિર બને છે,
તારી કરતાં તો વધારે એની ત્યાં લાઈન લાગે છે,
તને વેકી લોકોને ખુદ ગાદીએ બેસે છે,
તારી કરતાં પણ વધારે લોકો એની પર વિશ્વાસ રાખે છે,
મને લાગે છે કે લોકોને બોલતો ભગવાન ગમે છે,
એટલે તારી કરતા ત્યાં વધારે લાઈન લાગે છે,
તને ભૂલી તને પૂજવાવાળા ની પૂજા કરે છે,
એટલે જ તો હવે માણસના પણ મંદિર બને છે,
*SoDh*

अजून वाचा

✍️
જો સપનાં માં તું નય તો એ નિંદર શુંકામની,
જો વાતો માં તું નય તો એ વાત શુંકામની,
SoDh ની જીંદગી માં તું નય તો એ જીંદગી શુંકામની.
*SoDh*

अजून वाचा

✍️
લખેલા શબ્દો તો મારા છે,
પણ એ વાત તારીજ કરે છે.
*SoDh*

✍️
લખી નાંખ્યો પત્ર આપણાં સબંધ ના નામે,
મોકલુ કયાં સરનામે.
🤔
*SoDh*

✍️
વિચારું 💭 કે નવાં વરસમાં શું માંગુ,
કે કોઈ ની સાથે નવી યાદો માંગુ,
કે એજ તારો જુનો પ્રેમ ❤ માંગું,
🤔SoDh🤔

अजून वाचा

✍️
Dhaval થી SoDh સુધી ની સફર માં તારો બઉં મોટો હાથ છે,
એટલે જ SoDh માં પણ પહેલો અક્ષર તારો છે,
*SoDh*

✍️
SoDh બની ને સમજાયું,
કે ખોવાએલા ને તો શોધી શકાય,
પણ સંતાએલાં ને નહીં,
*SoDh*

✍️
તું ન હતી ખોટી કે હું ન હતો સાચો,
પણ કેમ રહી ગયો આપણો અધૂરો નાતો?.
*SoDh*

✍️
હવે યાદબની તારા હદય માં રહેવું છે,
પડછાયો બની તારી સાથે ફરવું છે,
નજર બની તારી SoDh ને જોવો છે,
અવાજ બની તારો મારે આટલું કહેવું છે.
*SoDh*

अजून वाचा