....#ઠઠ્ઠો
ક્યાં સુધી મારી જિંદગી મારો ઠઠ્ઠો મજાક બનાવશે.!?
એક દિવસ આવશે જ્યારે એને પણ મારી ઉપર ગર્વ થશે.!

હરિ... तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विनोद
1 दिवस पूर्वी

#રત્ન
તને મેં ધાર્યો હતો અંગૂઠીએ જડવા જેવો રત્ન,
ને તું તો નીકળ્યો એક ખોટી ચમકવાળો નકલી નંગ..!!
😹👻😜

હું ક્યાં કહું છું તને,

કે તું મારા કણકણમાં પ્રગટ થા..

પુરુષોત્તમ છે તું,

બસ.. મારામાં ઉત્તમ સાબિત થા..

#सलाम

आयुष्याच्या प्रत्येक क्षेत्रात तुमच्यासोबत राहण्याचे मार्गदर्शन पूर्ण केल्याबद्दल तुम्हाला सलाम

@mymomguruji..😇🙏

अजून वाचा

#મુશ્કેલ
મુશ્કિલો તો તનેય પડી હશે ને,
મૂકી વાંસળી સુદર્શન લેતા.!?

#ભૂત
ભૂતકાળની યાદો આજે ભૂત બનીને પાછળ પડી છે..
સળવળી ઉઠેલી પીડાને ક્યાં મારી પડી છે.!?

જાણું હું તું છે નીડર પક્ષી આકાશમાં ઉડનારું,
પોહચી ક્ષિતિજે પાછું નથી હવે તારે વળવાનું..

#धर्मांध
धर्मांध व्यक्ती म्हणजे समाज आणि देशासाठी धोका असू शकतो. म्हणून धर्मांधता नव्हे तर निरोगी समाज स्थापनेसाठी नीतिमान व्हा..

अजून वाचा

#બેહોશ
ચંચળ મનને બેહોશ કરી બાહોશ થવું મારે..
ખુદ માં રહેલા હરિ માં મદહોશ થવું મારે..