"પ્રેમ ભરી પ્રકૃતિ એ જ મારી વ્યક્તિત્વ ભરી આકૃતિ"

Hina Modha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 दिवस पूर्वी
Hina Modha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

#અત્યંત

કંઈક સંચિત યાદો એ વરસવું હતું અનરાધાર
ને વાગોળાવું હતું વારંવાર
એટલે જ તો જોને જવા નું નામ જ નથી લેતી
અતીત થઈ ગયું હોવા છતાં અત્યંત રહી ગયું બધું ક્યાંક તારી જેમ જ..!!

-Hina modha.

अजून वाचा
Hina Modha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 आठवडा पूर्वी

માનસિક સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે જિંદગી સાથે જીવવા સારું,,,
બાકી નાના મોટા સુખ દુઃખ ના ઝટકા ઓ ઘણી વાર સહજ ને સરળ લાગતી જિંદગી ને જટિલ બનાવી ને જતા રહેતા હોય છે.#never do it#giveup is not an achievement its a pure foolishnesh#never depend only one miserable moment becoz life is a suspense -a thrill which can move by itself at anytime.
#restinpeaceshushant .

अजून वाचा
Hina Modha तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
3 आठवडा पूर्वी

#Ruthless

I will not say u were ruthless but may be hatred was alredy in your heart..!

-Hina modha.

Hina Modha तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
4 आठवडा पूर्वी
Hina Modha तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
4 आठवडा पूर्वी

#Aggressive

Aggressive nature often exacerabrates difficulties.

-Hina modha.

Hina Modha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 आठवडा पूर्वी

#ઝડપી

કાશ..!
કોરોના જેટલી ઝડપી કોઈ વૈશ્વિક વિકાસ ની ગતિ હોત.

-Hina modha.

Hina Modha तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
4 आठवडा पूर्वी

#Quiet

Quiet nature brings many successes even with many obstacles..!

-Hina modha.

Hina Modha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 आठवडा पूर्वी

#કિંમતી

તારી યાદો ખૂબ કિંમતી છે મારા માટે,
એટલે જ ઘરેણાં ની જેમ દિલ ના ઝરોખા માં સાચવી છે.

-Hina modha.

Hina Modha तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
1 महिना पूर्वी