Insta id, _fire_feelings_


Jay _fire_feelings_ तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
9 तास पूर्वी

સોનાનો સુરજ ગળી, થયું પ્રત્યક્ષ શમણું,,
કહેં, રાતલડી નું જોર, આજ થયું છે બમણું,,

અરે શું ખબર એને,
મારી પાપણ ની ખાંડણીમાં જો તારલાઓ ખમણું,,
પ્રભાતી મુખ થશે ઓર નમણું, તેજ તો બમણું 'ને બમણું,,

ખબર નથી કે શું,,?
અજવાળી કિરણો તો છે, અનેરું અંગ એનું જમણું,,
ઉછળે આભે 'ને અડે ભોંએ, કુંપળ ધરા નું કુમણું ને કુમણું,,

અરે ખબર પડી કે નહીં,,?
હેરાનીએ સુરલે હાથમાં લીધું લમણું, 'ને સર્જાયું શમણું,,
અંધારું બસ બે પળ, બાદ નીકળે ચાંદ, તેજ બમણું 'ને,,,,,!!!!!
Jay Patel...

अजून वाचा
Jay _fire_feelings_ तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
15 तास पूर्वी

ભૂલી પાસવર્ડ જિંદગીનો,,
આયખાં જવાબદારીઓ માં ખૂટી ગયાં,,

બંદ બારણે મળ્યું લાગણીસભર હાસ્ય,,
'ને તાળાં આપોઆપ તૂટી ગયાં...!!!
Jay Patel...

अजून वाचा
Jay _fire_feelings_ तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 दिवस पूर्वी

દઈ ભાર ધોળા 'દી' ને, દબાવતું જાય શમણું,,

રાતો સૂરલો થાય ધોળો, તેજ બમણું ને બમણું..!!!
Jay Patel...

Jay _fire_feelings_ तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी
Jay _fire_feelings_ तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 दिवस पूर्वी

ચિત્ર બને ચક્ષુમાં, જો કીકી બને કાનસ,,
શ્રુષ્ટી એની એ જ, બસ કલ્પ રચે માનસ...!!!
Jay Patel...

Jay _fire_feelings_ तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 दिवस पूर्वी

ઊંચનીચ ની આંધળી વાત નાં કર,
જાત રાખી મોખરે, પક્ષપાત નાં કર,,

ચોકોર ફેલાયેલ હાહાકાર પૂર્ણ મનવજાતનો છે,,
રસ્તે રઝળતા ગરીબોને દૂરથી સલામ નાં કર..!!!🙏
Jay Patel...

अजून वाचा
Jay _fire_feelings_ तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
5 दिवस पूर्वी

ભળેલ છે, જેમાં સર્વ શ્રુષ્ટી નાં આત્મ,,

બસ એ જ પુર્ણ પુરુષોત્તમ પરમાત્મ..!!!
Jay Patel...

Jay _fire_feelings_ तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
6 दिवस पूर्वी

સુખ મેળવવવાં આમ તેમ ભટકવું,,

એનાં કરતાં સારું,,
કોઈ એક જ જગ્યાએ અટકવું..!!!
Jay Patel...

Jay _fire_feelings_ तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
6 दिवस पूर्वी
Jay _fire_feelings_ तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
7 दिवस पूर्वी

એક દિવસ,,
હાં,,
એક દિવસ,,
આ હોંઠ પર હાંસ્ય રમતું 'તું,,
આહલાદક ભર્યું એક પળ શમણાંનું,,
બે પાપણ વચ્ચે, મુક્ત રમતું' તું,,

એક દિવસ,,
હાં,,
એક દિવસ,,
ચાર પાપણનું કમળ ખીલ્યું 'તું,,
જ્યાં લાગણી ભર્યું એક તીર નજરું નું,,
કોમળ હ્યદયે ખુદ પર જીલ્યું' તું,,

એક દિવસ,,
હાં,,
એક દિવસ,,
હોંઠે હળવું અલિંગન કર્યું 'તું,,
જ્યાં હ્યદયે બાંધ્યુ'તું બંધન આંગળી નું,,
ત્યાં શ્વાસોમાંએ સંગીત ભળ્યું 'તું,,

એક દિવસ,,
હાં,,
એક દિવસ,,
જ્યાં, આ અદ્ભૂત ચિત્ર બન્યું 'તું,,
ત્યાં કાગળ હતું, એક જંખનીત પળ નું,,
જે મુજને, એકલતામાં મળ્યું 'તું...!!!
Jay Patel...

अजून वाचा