ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

~ દલપતરામ

#ઠઠ્ઠો

સાર- કોઈનો પણ ઠઠ્ઠો કે મશ્કરી કરતા પહેલા એક નજર ખુદ પર જરૂર નાખવી જોઈ..😊

अजून वाचा

#गहना

जीवन ऐसा हो जो संबंधों की कदर करे ,
और संबंध ऐसे हो जो याद करने को मजबूर कर दे .. !!

दुनियां के रैन बसेरे में..पता नही कितने दिन रहना है ,

जीत लो सबके दिलों को..
बस यही जीवन का गहना है .. !!

अजून वाचा
Jignasha Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
3 दिवस पूर्वी

મોઢેથી
નીકળેલા
શબ્દોનું
આયુષ્ય
માણસના
જીવન
કરતા પણ
વધારે લાંબુ
હોય છે . !!

#સંકટ

પાપ પોતાની સાથે
રોગ, શોક, પતન અને
સંકટ પણ લાવે છે.

व्यवहार अगर अच्छा हो , मन ही मंदिर है ।
आहार अगर अच्छा है तो , तन ही मंदिर है ।
विचार अगर अच्छे हैं तो , मस्तिष्क ही मंदिर है ।
यह तीनों अगर अच्छे हैं तो , जीवन ही मंदिर है ।

~cp

अजून वाचा

#चौकशी

माणुस दूर राहणाऱ्या व्यक्तीची फोन करून चौकशी करतो आणि सोबत राहणाऱ्याकडे दुर्लक्ष करतो .

Jignasha Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી हायकू
1 आठवडा पूर्वी

પ્રિય અરીસા,

જાણું છું કે,
જે તારામાં દેખાય છે એ હું જ છું.
છતાં,
કોઈવાર મારું સાચું પ્રતિબિંબ પણ મને બતાવ!

-કુંજદીપ

अजून वाचा
Jignasha Parmar तुमचे अपडेट्स पोस्ट झाले मराठी सुविचार
2 आठवडा पूर्वी

#अर्धा

तुझ्याशिवाय माझी सगळी Happiness अर्धी आहे !
मग विचार कर माझ्यासाठी तू किती खास आहेस !