સંબંધો માં ક્યાં એહસાસ હોય છે,એહસાસ તો લાગણીઓ ને હોય છે.

Jina तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
38 मिनिट पूर्वी
Jina तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 दिवस पूर्वी

પૂરવા લઈ બેઠી સાત રંગ નો સાથ ,
એમાં ખૂટ્યો પ્રીતમ ના પ્રેમ નો ગુલાલ,

સમય ના સથવારે રંગ તો ઘણા હતા , પણ
સમય ના થપાટે સંબંધો ના રંગ ઉડી ગયા ,

પ્રીતમ ના પ્રેમ નો ગુલાલ એવો ખૂટીઓ,
જીવન માં કોઈ રંગ નો રહીયો ના સાથ.

જીના ❤️
#વિધવા

अजून वाचा
Jina तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 दिवस पूर्वी
Jina तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शुभ प्रभात
3 दिवस पूर्वी
Jina तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 दिवस पूर्वी

પ્રેમ થી તો ભલભલા ની સામે જીતી શકાય છે,
પણ પ્રેમ માં સામે થી હારી જઈને આનંદ આપવો એ દુનિયા માં સૌથી મોટી જીત છે.

જીના❤️
#વિજય

अजून वाचा
Jina तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शुभ प्रभात
4 दिवस पूर्वी
Jina तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
5 दिवस पूर्वी

તારી લખેલી દરેક લાગણીઓ નાં એહસાસ ને સમજુ છું,
દુનિયા ની ઝંઝીર માં ઝકડાયેલા હૃદય ને કેવી રીતે સમજાવું.
જીના❤️

अजून वाचा
Jina तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
7 दिवस पूर्वी
Jina तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 आठवडा पूर्वी
Jina तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

કાફી બાર જીને કી કોઈ વજહ નહિ હોતી , લેકિન
હમ ફિર ભી જીતે હૈ,ક્યોંકિ કી કિસી કે સાંસો કી ડોર હમસે બંધી હોતી હૈ.
જીના❤️

अजून वाचा