”TRAVEL AS MUCH AS YOU CAN,AS FAR AS CAN,AS LONG AS YOU CAN,LIFE’S NOT MEANT TO BE LIVED IN ONE PLACE”*"માણો તો હું મોજ છું,*
*પણ ઘટતી જાઉં રોજ છું..*
*ક્યારેક દુઃખ નો ધોધ છું તો,*
*ક્યારેક હું સુખની ખોજ છું..*
*ભરી લ્યો તો હું શ્વાસ છું,*
*રાખી લ્યો તો વિશ્વાસ છું..*
*ક્યારેક આસ પાસ છું તો,*
*ક્યારેક બહુ ખાસ છું હું..*
*લડી લ્યો તો જંગ છું હું,*
*પુરી લ્યો તો રંગ છું હું..*
*ક્યારેક ઘણી તંગ છું તો,*
*ક્યારેક તારી સંગ છું હું..*
*સમજો તો એક વિચાર છું,*
*માનો તો સાચો યાર છું હું..*
*સ્વપ્ન માનો તો સાકાર છું હું,*
*ઈશ્વરે આપેલો મોંઘો ઉપહાર છું.."*

अजून वाचा