જીંદગી મેઘ ધનુષ ના સાત રંગો જેવી છે, એક એક ક્ષણ મન ભરી જીવી લેવી છે.......મારી કવિતા ઓ મારો ધબકાર છે...હું એ પુસ્તક છું જેની આંખો બોલ છે...એવી પુસ્તક છું જે વંચાય તો જાય છે, પણ કેટલાક ના સમજ માં નથી આવતી...મારું લખાણ મારું અંગત ઘરેણું છે...મારા લખાણ ની કોપી ના કરવી.


Heer The Open book तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी विचार
2 आठवडा पूर्वी

कोरोना बहुत ही स्वाभिमानी और आत्मसम्मान से भरा हुआ वायरस है ।
वो तब तक आपके घर नहीं आएगा जब तक आप उसे लेने खुद बाहर नहीं निकलते ।
घर पर ही रहे । उसे लेने बाहर न जाए।

अजून वाचा
Heer The Open book तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 आठवडा पूर्वी

તું ભલે બધી ઋતુઓ બની જાય,
પણ પરોઢ નું ઝાંકળબિંદુ તો હું જ બનીશ!!!

"હિર"

Heer The Open book तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
4 आठवडा पूर्वी

મારગ બતાવીયો એવો કે રસ્તો નૈં જડીયો,
લઈ દીવો હું પ્રકાશ પાથરવા બેઠો અંધારાને આથમવા "હિર"
અંધકાર એટલો કે હું ખુદને પણ નૈં જડીયો.

अजून वाचा
Heer The Open book तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 आठवडा पूर्वी

પોતાની જાત માટે જ🙃🙃🙃


લખું શ્વાસ લેવા જેવું "હિર" કે શ્વાસો માં લખું તને.

Heer The Open book तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रणय
1 महिना पूर्वी

#ચુંબન

પ્રેમ એટલે,

તસતસતું મધમીઠું ચુંબન કપાળ પર કરી અનુભવાતી લાગણી કે હું છું ને તારી સાથે જ...


"હિર"

अजून वाचा
Heer The Open book तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી हायकू
1 महिना पूर्वी

#ચહેરો

એક રંગમાં
ચહેરો દેખાય છે,
તારા પ્રેમ નો!!!

" હિર"

Heer The Open book तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી हायकू
1 महिना पूर्वी

મ્હોરે વસંત,
પાનખરનાં હૈયે,
વેર્યાં ફુલડાં.

"હિર"

#સ્વતંત્રતા

"હિર" હું સ્વતંત્રત છું તારી ગઝલ માંહે,
પણ સ્વછંદ નથી તારી કવિતાઓ માં!!!

Heer The Open book तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रणय
1 महिना पूर्वी

#આંખો

મલકી રહીયા છે ફૂલો ઓશની ભીનાશ થી,
"હિર" ફોરીયો છે ફાગણ આજ એની આંખ થી!!

Heer The Open book तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
1 महिना पूर्वी

#આંખો

Keep your eyes on the stars, and your feet on the ground. Let my soul smile through my heart and my heart smile through my eyes...

HEER THE OPEN BOOK