જો કોઈ મનુષ્ય કોઈ વિષયનો ઊંડાણપૂર્વક વિચાર કરવા સમર્થ હોય,તો તેને *કવિ* કહેવાય છે.રેવા...
ખરેખર અદ્ભૂત !!!
As a ભારતીય રેવા જોવા જેવી છે

જો થોડોક સહયોગ આપીશું તો આવતી પેઢી માટે Avengers બહાર થી નહીં લેવા જવી પડે ,અંદર જ મળી રહેશે....

અભિનંદન! રેવા ટીમને કે જેણે આવાં વિષયો સમાજ સમક્ષ મૂક્યાં છે. It's great job.

अजून वाचा
Kaushik Vasoya तुमचे अपडेट्स पोस्ट झाले English हायकू
1 वर्ष पूर्वी

*સરદાર*
જો હોય કોઈ કવિ કે લેખક અહીં ઉપસ્થિત,
તો મારુ એટલું બયાન છે !

કે ચાલો સહુ મળીને ઘૂંટીએ કલમ,
એ ભૂંસાઈ ગયેલ સરદારના ઇતિહાસની !

જો હર લોકો સુધી પહોંચશે એ,
તો સૌ કોઈ જાણશે વ્યથા સરદારની !

'સ્ટેચ્યુ ઓફ યુનિટી' તો પ્રયાસ છે માત્ર,
સાચી શ્રધ્ધાંજલિ તો ત્યારે થશે જયારે સાંભળશે સૌ ગાથા સરદાર ની !

જો જાણશે, સાંભળશે અને અપનાવશે સૌ સરદારને,
ત્યારે હે કવિઓ ન કરતાં ભૂલ એવું લખીને,
કે અવસાન પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસ,
કેમકે આજે પણ મને સામે 'સરદાર' દેખાય છે !

~ કૌશિક વસોયા

अजून वाचा
Kaushik Vasoya तुमचे अपडेट्स पोस्ट झाले English हायकू
1 वर्ष पूर्वी

#દીકરી


તેણી નાં જન્મદિવસ નો સુરજ પણ રાજી થઇ ગ્યો હશે,
ઉઠતાં ની સાથેજ તેણી ને આ ધરતી પર જોઈને ;

રાત નાં ચાંદાએ પણ રજા રાખી દીધી હશે એવું જાણીને કે,
ચાંદની ખુદ જ એ ધરા પર પહોંચી ગઈ છે;

ખરતાં તારા પણ ગ્રહથી છુટા પડતાં હશે એટલાં પ્રમાણ માં કે
તેણી થી સહેજ દૂર સુધી પહોંચવા,
તારા ના પહોંચ્યા પછી એ પણ હતાશ થતી હશે એમની મૈત્રી ને ઓલવાતાં જોઈને ;

તારા પણ ડોકા કાઢતાં હશે કે અમારી તો જરૂર નહીં પડે ને,
એ પણ મુશ્કુરાતી હશે જવાબ માં ના કહીને.

                      ~ કૌશિક વસોયા

अजून वाचा