Hey, I am reading on Matrubharti!


Sandeep Thakor तुमचे अपडेट्स पोस्ट झाले English बातम्या
1 आठवडा पूर्वी

Stay home and help stop coronavirus.

Social distancing - The only way to defeat the Coronavirus menace.

We are The Guardian of India.

epost thumb

હવે સ્કૂલ માં લીધેલી આ પ્રતિજ્ઞા પાળવાનો સાચા અર્થમાં સમય આવી ગયો છે...પોતાના માટે નહિ દેશ માટે ઘરમાં રહો...તંત્રને સાથ અને સહકાર આપો...

પ્રતિજ્ઞાપત્ર

કઈના કરી શકો તો કઈ નઈ પણ ઘરમાં બેસીને ફેમિલી ને સમય તો આપી શકીએ જે અમૂલ્ય મોકો મળ્યો છે.

બહાર જોવાની જરૂર નથી બહાર શું? ચાલે છે. --- બહાર કોરોના ચાલે છે.

અને આપણા ઘર માં જીવન ચાલે છે.

તો બસ ભારત સરકારને સાથ અને સહકાર આપો અને આપેલ સુચનાવોનું પાલન કરો.

જય હિન્દ.

अजून वाचा
Sandeep Thakor तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
1 आठवडा पूर्वी

Congratulations to All because we have all become Super Heroes

1. We have saved lakhs of liters of Fuel (Petrol/Diesel) while we aren’t out for a ride.

2. The skies seem clearer, we have temporarily paused the generation of Air Pollution and Smog clouds up there.

3. We have given the much-needed space and time for nature to heal itself and Us.

4. We have slept a few extra hours and woke up without worrying about busy schedules. Oh, let's not forget the mini panic attacks we get due to early morning alarms.

5. We actually are spending quality time with family and encouraging friends to stay safe.
#SocialDistancing #FamilyTime .

6. We have developed a habit of keeping a check on the latest news and staying updated with the world.
#SocialAwareness

7. We have become self-conscious about cleanliness, hygiene & probably have time to recollect long-forgotten hobbies.

8. We have realized that Health is The Real Wealth and Prevention is Far better than Cure.
#FirstTeachingOfAyurveda

9. The annoying Honking Noises have been replaced with the Birds Chirping, Trees Waving and Leaves rattling.
#TheEarthIsHealing

10. We have all become Super Heroes and are Praying, offering gratitude to everyone around Us.
#SocialResponsibility

अजून वाचा
Sandeep Thakor तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
2 आठवडा पूर्वी

जब चलना नहीं आता था, तब कोई गिरने नहीं देता था..


और जब चलना सीख लिया तो, हर कोई गिराने में लगा है....


यही जीवन की सच्चाई है

अजून वाचा
Sandeep Thakor तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
3 आठवडा पूर्वी

https://amzn.to/2wV6nP7
દુઃખ માં તમારી....
એક આંગળી આંસુ લૂછે છે અને.,
સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે...!

જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે.,
તો દુનિયા થી અપેક્ષાઓ કેમ?

મિત્રો 2 પ્રકાર ના હોય છે.

1. બુટ જેવા
2. સ્લીપર જેવા

બુટ જેવા બધી જ ૠતુ માં જોડે હોય ..
જ્યારે
સ્લીપર જેવા ઉનાળામાં તો સાથ નિભાવે અને,
ચોમાસામાં પાછળ થી છાંટા પણ ઉડાડે..!

ભાગ્ય માં હશે તો કોઇ લૂંટી નહીં શકે.,
ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે..!

બાકી એટલું કહીશ.

જાય એટલું જાવા દો..

રહે એમાં જ રાજ કરો..

ક્યાં સાથે લઈ જાવું છે વ્હાલા.,

જીવો અને જલસા કરો..!!

અમુક પારકાં એવા મળ્યા જે પોતાના
થઇ ગયા..
અને અમુક પોતાના, પારકાં નો અર્થ પણ સમજાવી ગયા...!!

સંબંધ હોય, કે સમસ્યા
બસ,
મન મોટું રાખજો..
બાકી -દુનિયા તો બહુ
"નાની" જ છે..!

હું નમું છું બધાની સામે કેમ કે,
મારે વટ નહી સંબધ રાખવો છે.!

જેની પ્રીત મળી છે એને
પામી લેજો
જીંદગી મા થોડું જતું કરીને હસતાં-હારતા
શીખી લેજો.,
મળશે દુનીયા માં કેટલાય
અપરીચીત લોકો પણ જે
તમારા બની જાય એમને
સાચવી લેજો..!

થોડોક પ્રેમનોય સ્પર્શ આપી જોજો,
માણસમાં પણ ટચ સ્ક્રીન છે જ.
https://amzn.to/33funsy

अजून वाचा

https://amzn.to/2IIwiMK

સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ.

કારણકે

સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી.

अजून वाचा

https://amzn.to/2IIwiMK

હોંશિયાર માણસથી ભૂલ થાય એવું ક્યારેક જ બને છે..

પણ

ભૂલોથી માણસ હોંશિયાર થાય એવું કાયમ બને છે..!

Sandeep Thakor तुमचे अपडेट्स पोस्ट झाले English सुविचार
3 आठवडा पूर्वी

http://amzn.to/2TRiFRY

रुबरु मिलने का मौका नही मिलता, इसीलिए शब्दो से नमन कर लेता हूँ अपनो को प्रत्येक व्यक्ति किसी न किसी रूप में मुझसे श्रेष्ठ है। अतः मैं सभी श्रेष्ठ व्यक्तिओ को हृदय की गहराइयों से प्रणाम करता हूं.

अजून वाचा

https://amzn.to/38Eylfz

આપણી પાસે Contact તો ઘણાબધા હોય છે,

પણ મેસેજ એનો જ આવે જેની જિંદગીમાં આપણું મહત્વ હોય!

Sandeep Thakor तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रश्न
3 आठवडा पूर्वी

https://amzn.to/2wHUH25

https://amzn.to/2xlF5Ss

જીવનની યાદો ફરી તરો તાઝા થઇ જશે . . . . .

યાદ છે બરાબર, ધાબા પર સાંજથી ગાદલાંઓ પથરાઈ જતા, રાતે સૂતી વખતે કોની પથારી ઠંડી છે એની ખાતરી પથારીમાં આળોટીને કરતા.

મા પાણીની ઢોચકી મૂકવા માટે વારંવાર યાદ કરાવતી. ધાબા પર મૂકેલી એ પાણીની ઢોચકી અડધી રાતે ફ્રીઝની ગરજ સારતી.

બરફ્ગોળો ખાવા જવા માટે ખાસ કાર્યક્રમ ઘડાતો ને એક જ ગોળા પર ચાર પાંચ વાર મસાલો છંટાવીને, જીભ કેસરી થઇ છે કે નહિ એ જોઈ કરીને પછી પાછા આવતા.

ઘરે સંચાનો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલેથી તારીખ નક્કી થતી, મોટા ભાગે તો ફોઈ આવે પછી કે પછી છોકરાંઓનું પરિણામ આવી જાય પછી બનતો આઈસ્ક્રીમ. સવારથી આસપાસ ગોઠવાઈ જતાં ને સંચો જરાક જેટલો ઉઘાડીને કેવોક આઈસ્ક્રીમ બનશે એની ગંભીરતાપૂર્વક જાહેરાત મોટેરાઓ કરતા.

ઘરે આઈસબોક્સમાં ભરેલો બરફ રાત પડતાં ખલાસ થઇ જતો ને કોકને ત્યાંથી બરફની ટ્રે મળી જાય તો કુબેરના ભંડાર મળ્યા જેટલો આનંદ થતો.

રાત પડ્યે ઢગલાબાજી ને ચારસોવીસની રમત મંડાતી, ભારોભાર જૂઠું બોલીને જીતી જવાતું પત્તાની એ રમતમાં તે કોઈ વડીલ સૂઈ જાઓ એમ ધમકાવે ત્યારે પૂરી થતી.

સવારે કોયલના ટહુકારે ઉઠી જવાતું તો ય માથે મોઢે ઓઢીને સૂરજનાં અણિયાળા કિરણો આંખમાં ન ભોંકાય ત્યાં સુધી પથારીમાં આળોટતા રહેતા.

એફ બી આઈના સભ્યો જેટલી જ ગંભીરતાથી તપાસ કરતાં કે કોના ઘરે રાયણ પાકી છે ને કોના ઘરે શેતૂર. બપોરે ટોળી નીકળી પડતી ચોરી કરવા. ચોરીનો એ માલ ઈમાનદારીથી વહેચી લેવાતો.

આઈસપાઈસની ચાલુ રમતમાં ઘરે જઈને જમી અવાતું ને આંધળોપાટો રમતી વખતે પાટો ઉંચો કરીને જોઈ લેવાની અંચાઈ પણ કરી લેવાતી.

પેટભરીને ઝગડી લેવાતું ને તરત જ કેરીના ચિરીયાઓ પર સુલેહ પણ થઇ જતી.

ગુલમહોરના ફૂલોમાં રાજા અને રાણી ખબર હોય તો બહુ જ્ઞાન હોવાનું અભિમાન લઇ શકાતું ને ગોરસઆંબલીનો બિયો કથ્થઈ ફોલી શકાય તો બાકી છોકરાંઓમાં આવડતના બણગા ફૂંકી શકાતાં.

રાતના ધાબા પર સપ્તર્ષિના તારાઓ તરફ મીટ માંડતા માંડતા ઠંડા પવન વચ્ચે આંખો મીંચાઈ જતી અને એક જ ઊંઘે સવાર પડી જતી.

ગરમીનાં એ દિવસોની કેટલી રાહ રહેતી બાળપણમાં !!!

આજે દિવસમાં કઈ કેટલીયે વાર કેટલી ગરમી છે એમ બબડી લઈએ છીએ ને ગરમીને હરાવવામાં લાગી જઈએ છીએ. મિનરલ વોટરનો ગોળો ક્યાં મળે છે એની તપાસ કરીએ છીએ. ઠંડો કેરીનો રસ ખાઈએ છીએ, ફોન બંધ કરી રૂમમાં અંધારું કરી એસી ચાલુ કરીને સૂઈ જઈએ છીએ, હિલ સ્ટેશન પર જવાના કાર્યક્રમો બનાવીએ છીએ, વોટર પાર્કમાં ભીડ જમાવીએ છીએ ને નારિયેળનું પાણી પણ ચિલ્ડ હોય એવો આગ્રહ રાખીએ છીએ.

છેલ્લે અંતમાં જરૂર એટલું કહીશ.

સાલું ઠંડક તો મળે છે અત્યારે, પણ ટાઢક નથી મળતી.

अजून वाचा