Hi Mittro, I am Manoj Navadiya. I want to be live on earth..Not in sky. Working as a Asst. Manager Mechanical in Aarti industries ltd, Kutch (White desert). I believe in living a Simple life. Life qoutes, 1. In the joy of others lies our own (બીજાના આનંદમાં જ આપણુ સુખ રહેલું છે) 2. જે વ્યક્તિ નુ અંતઃકરણ પવિત્ર છે, વિચાર અને આચાર હકારાત્મક છે. એ સર્જનહારનુ પ્રિય પાત્ર છે, આવી વ્યક્તિઓને ઈશ્વર સતકર્મ માટે નિમીત બનાવે છે.


Manoj Navadiya तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
9 तास पूर्वी

"સંતોષી મનુષ્ય પોતાનો સામાન અેક નાની થેલીમાં રાખીને પણ સંતોષ પામે છે જ્યારે અસંતોષી મનુષ્યને મોટો થેલો પણ નાનો પડે છે"
મનોજ નાવડીયા

#સામાન

अजून वाचा
Manoj Navadiya तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી धार्मिक
1 दिवस पूर्वी

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદ 

ગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ .

ગુરુ પૂર્ણિમા ની  શુભકામના

अजून वाचा
Manoj Navadiya तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
2 दिवस पूर्वी

Great say... "Karma"

મારા વહાલા મિત્રૌ,

મારી નાની વાર્તા "ખોટી જીદ" માતૃભારતી પર ફ્રી માં વાંચો.
અને તમારા મનના અદભૂત વિચારોની અભિવ્યક્તિ જરુંર આપજો.

https://www.matrubharti.com/book/19889194/wrong-persistence

अजून वाचा
Manoj Navadiya तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
3 दिवस पूर्वी

"મનુષ્યના સારા વિચાર અને આચરણ, બીજાના સ્વભાવને જીવંત કરે છે"
મનોજ નાવડીયા

#જીવંત

Manoj Navadiya तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
3 दिवस पूर्वी
Manoj Navadiya तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
4 दिवस पूर्वी

"Life and success are like a Zig zag paths. It is very difficult to live and achieve. But It is not difficult for simple persons"
Manoj Navadiya

"જીવન અને સફળતા એ આડાઅવળા રસ્તા જેવી છે. તેને જીવવું અને પ્રાપ્ત કરવુ ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ સરળ વ્યક્તિઓ માટે તે મુશ્કેલ નથી"
મનોજ નાવડીયા

#આડુઅવળું

अजून वाचा
Manoj Navadiya तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
6 दिवस पूर्वी

"એવા બનો કે લોકો તમને જોઇને ઉત્સાહિત થઈ જાય"
મનોજ નાવડીયા

#ઉત્સાહી

Manoj Navadiya तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 आठवडा पूर्वी

"મનુષ્યની ઈચ્છા અનંત છે અને સુખ-દુખ ક્ષણિક છે. તેણે પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવવુ ઘણુ મુશ્કેલ છે. જો ઈચ્છાઓને રોકવામા ના આવે તો તેનુ પરિણામ ભોગવવુ પડે છે"
મનોજ નાવડીયા

अजून वाचा
Manoj Navadiya तुमचे अपडेट्स पोस्ट झाले English धार्मिक
1 आठवडा पूर्वी

"I (God) am quiet but seeing to all"
Manoj Navadiya

#Wrong