I am the hot Dude, With cool Attitude..



✍સેલોટેપ હોય કે સંબંધ...કશાનો પણ છેડો એવી રીતે ના છોડી દેવો
"સાહેબ...."
કે ફરી તેને શોધવા ખોતરવુ પડે.....

🌞🌺 GOOD MORNING 🌺🌞

अजून वाचा

बचपन इसलिए भी प्यारा होता है क्योंकि~

कंधे और दिल दोनों ख़ाली होते हैं..!!!

🌞🌺 शुभप्रभात 🌺🌞

જિંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો,

દરજી અને સુથાર ના નિયમની જેમ.

" માપવું બે વાર, પણ કાપવું એક જ વાર "

🌞🌺 Good Morning 🌺🌞

अजून वाचा

🙏 હર હર મહાદેવ 🙏

કહેવાય છે કે શોધતા તો ભગવાન પણ મળે,

કોઈ મને કહેશો કે માણસાઈને ક્યા શોધવી મારે ??

🌞🌺 શુભ પ્રભાત 🌺

अजून वाचा

ઝાડ પર એક કાચીંડાની આત્મહત્યા..

ચિઠ્ઠીમાં લખેલું: હરીફાઈ મા હારી ગયો, "માણસો સાથે રંગ બદલવામાં"

🌞🌺 GoOd MoRnInG 🌺🌞

अजून वाचा

લાગણીઓને અભણ જ રહેવા દો...

એ જો ભણશે તો ઘણાં સબંધો નાપાસ થઈ જશે...

🌞🌺 Good Morning 🌺🌞

ગુસ્સે થયેલા માણસો ની વાતો
ધ્યાન થી સાંભળવી સાહેબ...

કેમ કે મન માં દબાયેલી વાતો
ત્યારે જ બોલાઈ જતી હોય છે.

🌞🌺 સુપ્રભાત 🌺🌞

अजून वाचा

વિદાઈ હંમેશા કષ્ટદાયક હોય છે,
એ પછી ઘરના આંગણેથી હોય કે પછી
કોઈના હૃદયના બારણેથી હોય !!

🌞🌺 Good Morning 🌺🌞

એકલો માણસ ક્યારેય દુ:ખી નથી હોતો..!!

દુ:ખી એ ત્યારે થાય છે,જયારે કોઇના સાથની એને ટેવ પડી જાય છે...

😊🌺 Good Morning 🌺😊

अजून वाचा

કુવા નું પાણી પીને લોકો 100 વર્ષ જીવી ગયા
અને આજે લોકો પ્લાસ્ટિક ની બોટલો માં સ્વચ્છ પાણી શોધે છે.

🌞🌺 શુભ સવાર 🌺🌞

अजून वाचा