Naman Pandya ( Ashutosh ) I'm Poet , author, Thinker, Gujrati Lok sahityakar, Lyricist , Gujrati Songs, Teacher. Living a simple life is my sacrament but it is my inspiration from that which inspires me to succeed. ( ગુજરાતી ભાષા એજ સર્વસ્વ.) પ્રકૃતિ અને જીવન વચ્ચે નો તફાવત.



દાવાનળોમાં અવનવા ધ્વજ છોડ્યા હતાં, મુશ્કેલીઓમાં એણે મંદિરો તરછોડયા હતાં.

NAMAN PANDYA. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
5 महिना पूर्वी

એ યુદ્ધની ભુમિ ને આવકારવા મહુરતો પૂછતો હતો,
ત્યાં ઢળીને વેણો વહેડાવવાનો એને પુરો હક છે,
પાંડવ પત્ની લૂંટાતી લાજે જેને હોકારા કરતી હતી,
છોડી શેષને દોડી આવવાનો કૃષ્ણને પુરો હક છે.

अजून वाचा
NAMAN PANDYA. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
5 महिना पूर्वी

?રાખડી?

સુકાઈ ગયેલી ડાળે નાનકડી પાખડી આવશે,
હવે મારાં હાથે મારી બેનની રાખડી આવશે.

ઠંડી પડેલી નયને થોડીક ઝાકળો આવશે,
એ બંધનને જોડવા ધાગા કેરી સાકળો આવશે.

જોજે કોરે કોરે મારું ઠેકાણું પુછતી આવશે,
મારાં રખોપા માટે તે પ્રભુ ને પુજતી આવશે.

લાડુ,પૈંડા ઝાઝી મીઠાઈઓ રસ ભાગણી લાવશે,
થાળી મનહર સજાવી જસ લાગણી લાવશે.

લેશ નાનેરા સ્મિતનો પલકો મને બહું લાગશે,
કોમળ આંગળીઓ ફરશે માથે વ્હાલું બહું લાગશે.

કર્યા દોરા ધાગા ઝાઝા સંકટો સાચેન ભાગશે,
મધુર પ્રીથી મનમાં આત્મીયતા જાગશે.

ભાઈઓ બહેનના ગુણો ગાતા કેટલાં આંસુ પાડશે,
ખુશીઓની આ કયારીઓમા એતો કાયમ લાડશે.

~નમન પંડયા ( આશુતોષ )??

अजून वाचा
NAMAN PANDYA. तुमचे अपडेट्स पोस्ट झाले English कविता
6 महिना पूर्वी

https://youtu.be/V_5nyU75u3I

પરમ પૂજય મોરારી બાપુ સામે રજૂ કરેલી કવિતાનો સંપુર્ણ વીડીયો..????

તારીખ:- ૧૧-૦૮-૨૦૧૯ ( ચીત્રકુટ ધામ, તલગાજરડા ??

#moraribapu #poet #gujrati #સુવિચાર #Thoughts #sahitya #duha #chand

अजून वाचा
epost thumb
NAMAN PANDYA. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
6 महिना पूर्वी

ઈ આંખ કેરી કુંડીના તળીયેથી ઉગરી ને મલકાણુ જાણતા અજાણતા,

ઝુલ્ફોની ભુલમણી ગલીઓની ગોહરમા ખોવાણુ જાણતા અજાણતા.

अजून वाचा

સહેજ કડવું લાગશે કારણકે નરુ સત્ય છે...?

#માતૃભારતી #ગુજરાતી #poetry #gazal

epost thumb

https://youtu.be/uH7kv3FYNSI "> https://youtu.be/uH7kv3FYNSI

https://youtu.be/uH7kv3FYNSI "> https://youtu.be/uH7kv3FYNSI

HAPPY MAHASHIVRATRI...MUST WATCH & SHARE THIS VIDEO...?

OPEN THIS LINK & DON'T MISS SUBSCRIBE..?????????

વેદના મારાં મનની તું સમજજે હૈ ત્રિલોક નાં નાથ...? મહાદેવ હર ?

अजून वाचा