insta niraj_003 mere silence is acceptance આજકાલ બધા જ છે અંહિ નથી તો બસ તું અને તારી વાતો... i just shared my thoughts not feelings...on the trip ...to be business TYCOON..



#ભૂતકાળ

અતીત ને આવેગ નથી હોતાં સાહેબ..!!
બચ્યાંકુચ્યાં અવશેષો જ હોય છે.. ✍

#ભૂતકાળ #

એનાં ભવ્ય ભુતકાળ સામે એનું વર્તમાન બહુ પાંગળું રહયું સાહેબ એ બધી જાહોજલાલી તો એમનું બૈરું એમના મરણ સાથે જ લઈ ગયું. હવે ગંગાધર પાસે ખાલી એની ઘરવાળી ની ધુંધળી સ્મૃતિઑ સિવાય કાંઈ બચ્યું ન હતું....

अजून वाचा

બેશક કાગળ મારો છે અને ચિત્ર એનું છે..
શબ્દો મારાં છે અને વર્ણન એનું છે..✍

#ચિત્ર

કાગળ અને કલમ તો મારાં જ છે....
પણ
આ શબ્દોનો પક્ષપાત તો જુઓ સાહેબ!!!
નિશદિન એનું રટણ કરવામાં જ મશગુલ છે

#પક્ષ

....कबीरा.... तुमचे अपडेट्स पोस्ट झाले English विचार
4 दिवस पूर्वी

This is a time to grooming yourself
so let's take a part to replace ourselves during this
21 days

મન ગમતી વ્યક્તિની
યાદો સાથેનું એકાંત
પણ
અવસર
જેવું હોય છે
!!સાહેબ!!

મારે ગર્લફ્રેન્ડ એટલે નથી કેમ કે,
નાટક કરતા મને નહિ ફાવે



ફુંક મારીને વાગેલું મટાડવાનું ટેલેન્ટ મારામાં નથી...😂

अजून वाचा
....कबीरा.... तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी विचार
7 दिवस पूर्वी

खामोशी तेरे होठों की
मेरे दील की जुबां बन जाएँ!!!
रब से यही दुआ हैं,
कि जिंदगी भर तू मेरा हो जाएँ!!!!

....कबीरा.... तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
1 आठवडा पूर्वी

જયારે તમે કાંઈ ન બોલો પણ તમે જેમની સાથે સબંધ માં હોવ અને એ ઘણું બધું સમજી જાય તો સમજવું કે તમારો સબંધ સાચો,સારો અને શાશ્વત છે
#સંબંધ

अजून वाचा