writing is my hobby ... teaching is my passion....reading i love it .... hat fake people....


Nisha Sindha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી धार्मिक
3 महिना पूर्वी

હદય ને તારા સ્પર્શી જાવ એવી યાચના કરું...
હે, દીનદયાળ જગ થી શાંતિ આપતું શરણું છે તું...

દિન હું ને હિન છું પણ હદય થી અમીર છું હું...
તારા શરણે આવી હું ખુશ છું....

માંગણ નથી હું બસ તું વગર માંગ્યે આપીશ સદભાગી હું...
કમનસીબ નથી હું આંખો બંધ કરી હું અંતર થી જોવ છું..

કૃપાળુ તું, પણ હું તારો બસ દાસ છું...
તારા આંગણે આવેલ હું ગરીબડો છું...

જગના નાથ હદય ઠાલવી દીધું છે....
એક બે ત્રણ ચાર એમ બાળ બની બોલી ગયો હું...

તારી દ્રષ્ટિ થી નિહાળવા હું સામે ઉભો છું...
તારે શરણે આવેલ સહુ દુઃખી સુખી એ જ જોવ છું...

રખેવાળ છે અનુભવ્યું મેં તારો ન્યાય બસ જોયો મેં...
દરેક પ્રત્યે સમદ્રષ્ટિ રાખનાર તું એક પ્રેમાળ મિત્ર સમોં છે...

अजून वाचा
Nisha Sindha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विनोद
3 महिना पूर्वी

એ ભયંકર ગીતો ક્યારેય ના સાંભળેલા રીક્ષા વારા સુરત ના સંભળાવે સાલું ત્યારે જ ખબર પડી કે હોય નઈ આવા પણ ગીતો છે તમને છે આવો ભયકંર અનુભવ ???

अजून वाचा
Nisha Sindha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रणय
4 महिना पूर्वी

તારી શુભેચ્છાઓ મને સ્પર્શી ગઈ....
સ્પર્શમાં તારી સુગંધ ભળી ગઈ....

વાત વાત માં રિસાઈ જતી તું ગમી ગઈ...
તારી મીઠી મીઠી વાતો યાદ બની રહી....

ચારે બાજુ જાણે તું વીંટાય વળી....
તારી બસ આજ વાત મને ગમી ગઈ...

બસ તું જ એક યાદ બની રહી....
તહેવારો ની રમઝટમાં તું છવાઈ રહી...

अजून वाचा
Nisha Sindha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
4 महिना पूर्वी

સખાવત ની જેમ એને સલાહ આપવાની ચાલુ કરી....
શાલુ જાણે ભોમિયા ને માર્ગ બતાવવાની વ્યર્થ મેહનત કરી.

સબંધો એને જાણે ઉંદર ની જેમ કોરવાની તૈયારી કરી...
ઉધઈ ખાધેલી એ વાત ને જાણે સુધારવાની વ્યર્થ મરમ્મ્ત કરી

अजून वाचा
Nisha Sindha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી नृत्य
5 महिना पूर्वी
Nisha Sindha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
5 महिना पूर्वी

ખ્યાલો માં તું રહે...
એમાં જ તું રહે...

વીંતેલી ક્ષણો ને જીવું છું...
એમાં જ તને શોધું છું...

યાદ હશે તને એ પળ...
તારી  એજ હું એક કડી છું...

अजून वाचा
Nisha Sindha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
5 महिना पूर्वी

જખમેરુ આ ઝંખના પથ્થર બની થંભી તી...
થોડો સો આ તડકો પડતા જાણે રેલાઈ....

Nisha Sindha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
5 महिना पूर्वी

આંખો એ વ્હાલ કર્યું...
આંસુ એ દર્દ બયાન કર્યું...

લાગણીઓ એ વિચારતા કર્યા...
સવાલો એ જવાબો શોધતા કર્યા...

મૌને વાચા છોડી...
વિચારો માં બયાન કરી...

अजून वाचा

ગમી ધરતી ને ગમ્યું આભ...
રખે ને પાડે કોઈ આજ સાદ...
જોઈ લઉં પાછળ આજ...
મન ભરી વરસી જાવ...

Nisha Sindha तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
6 महिना पूर्वी