Twisted Love book and story is written by Kartik Chavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Twisted Love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એના face પર અલગ જ spark હતો જે મને મારા class ની એકેય girl ના face પર નહોતો. એના વાળ ખુલ્લા હતા. જાણે હજુ અત્યારે beauty parlour માંથી બહાર જ નીકળી હોય. stylish sky blue boyfriend jeans પહેરેલ હતું. ...વધુ વાંચોઉપર orange top. સૌથી interesting તો એના પગ પર પહેરેલા sneaker ? હતા. ?? અને એનો અવાજ આખી lobby માં ગુંજી રહ્યો હતો. બાજુ માં આવી ને પણ તે એની friends જોડે એટલી જોર થી હસી રહી હતી કે આખી college સાંભળે. હું પાણી પીને ત્યાંથી નીકળી ગયો. lacture પતાવી ને ઘરે ગયો અને સૂઈ ગયો.
bus stand થી ઉતરી ને મેં ચાલવાનું start કર્યું clg તરફ.
થોડુક ચાલતા clg bus આવી રહી હતી college તરફ. મેં જેવું ચાલતા ચાલતા પાછળ ફરી ને જોયું તો પેલી કાલ વાળી છોકરી clg bus ની પહેલી સીટ પર બેસી ...વધુ વાંચોmusic સાંભળી રહી હતી. અને clg bus કોલેજ માં ગઈ અને હજુ થોડુક ચાલ્યો ત્યાં મારી college પણ આવી ગઈ અને હું અંદર આવ્યો ત્યાં હજુ lacture start થવાને વાર હતી અને એટલે હું college ના ગાર્ડન માં જઈને બેસી ગયો. અમારી college માં ચાર ગાર્ડન છે. એટલે હું જ્યાં કોઈ સ્ટુડન્ટ ના આવે એવા ગાર્ડન માં જઈ ને બેઠો. અને પછી warning bell વાગ્યો અને હું ક્લાસ બાજુ જવા નીકળ્યો અને
જ્યારે હું બીજે દિવસે college ગયો ત્યારે મારો friend jaani મારા bus stop થી જ bus માં આવતો. અને અમે બસ સ્ટેન્ડ પાસે ઉતરી ને college તરફ ચાલવા લાગ્યા. મેં એને ચાલતા ચાલતા કાલે college માં જે વાત થઈ ...વધુ વાંચોgf વાળી મેં એને કીધી. તેણે મને પૂછ્યું, "તને તે ગમે છે???" મેં કીધું, "હા એમાં કાય વાંધો છે તને?!" jaani : "તને એનું નામ ખબર છે??" me : "ના મને નહીં ખબર એનું નામ" jaani :"એનું નામ વૈદેહી છે. આપણા આખા 1st year માં તે મોસ્ટ વોન્ટેડ છે. તેના પાછળ college ના લગભગ બધા છોકરા પડ્યા છે. but કોઈ
અને હું અને Harsh અમારા result જોવા ગયા. ત્યાં સામે એક છોકરી સામે મળી મારા ક્લાસ ની એને મને congratulations કીધું. અને ચાલી ગઈ. અમને એનું નામ નહોતી ખબર. અમે વિચારવા લાગ્યા શું થયું એને. notice board પર હજુ ...વધુ વાંચોહતી. અમુક લોકો મારા તરફ ગુસ્સા થી જોઈ રહ્યા હતા. અમુક લોકો congrats કહી રહ્યા હતાં.
તો અમે result જોયું તો મારો ફર્સ્ટ રેંક હતો. મને એટલી નહોતી ખબર કે class માં બધા આટલા ડફોળ હશે. સેકંડ રેંક પણ મારા ટોટલ કરતાં 30 marks પાછળ હતો.
મને તો પણ ખુશી ના થઈ. જેનાં વિચારો ના લીધે ફર્સ્ટ આયો એ જ ના મળે તો ફર્સ્ટ રેંક નકામો છે એવું મારું માનવું હતું.
બધી branch માં તો હું જાણીતો થઈ ગયો પણ જેને મારે જાણવી હતી તે જ નહોતી.
પછીના દિવસે Jaani એ એના એક friend નિલેશ સાથે મળી ને video recording કરવાનું ચાલુ કરી દીધું હતું.
અને clg માં ચારે બાજુ વૈદેહી ના તેના નવા bf સાથે ચર્ચા થતાં હતાં. લોકો મનફાવે એવી અફવા ઉડાડી રહ્યા હતાં. લંચ ...વધુ વાંચોપડે ત્યારે વૈદેહી અને એના bf ના clg માં હાથ પકડી ને રખડવું. મગજ ની નસો ખેંચાઈ જતી એવું લાગતું કે ફાટવાની જ છે.... અને ઉપર થી જ્યારે છૂટી ગયા હોય ત્યારે તે બંને નું clg ની વચ્ચે ઊભા રહીને હાથ માં હાથ નાખીને ઊભા રહેવું તે બધું out of control થતું. જ્યારે બીજી બાજુ અર્પિત અને એના friends ઉત્સાહમાં હતાં. એમણે પોતાનું સપનું સાકાર થતું લાગ્યું. અર્પિત ને હવે લાગવા લાગ્યું કે…