Pruthvi - Ek adhuri prem katha book and story is written by DrKaushal Nayak in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pruthvi - Ek adhuri prem katha is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા - નવલકથા
DrKaushal Nayak
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ઘણા વર્ષો પૂર્વે ની વાત છે જયારે શહેરો જંગલો થી ઘેરાયેલા રહેતા ,એવું જ એક શહેર નઝરગઢ .નઝરગઢ ચારેય બાજુ થી જંગલ થી ઘેરાયેલું એક નાનકડું સુંદર શહેર .આ નઝરગઢ અને તેના જંગલ કેટલાય રહસ્યો છુપાવીને બેઠા છે પોતાની અંદર ,કેટલીયે કહાનીયો દફન છે આ જંગલો માં આ નઝરગઢ માં અમુક કોલેજ હતી અને અમુક હોટલો જે ત્યાં ના અંતિમ રાજા ના મૃત્યુ પછી બની .એક પ્રવાસન સ્થળ તરીકે પણ તેનો વિકાસ થયેલો .દૂર દૂર થી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીં આવતા . એવી જ નઝરગઢ માં આવેલી એક કોલેજ પેરા હિલ કોલેજ ખુબ પ્રચલિત હતી. એની આ વાત છે .શિયાળા
ઘણા વર્ષો પૂર્વે ની વાત છે જયારે શહેરો જંગલો થી ઘેરાયેલા રહેતા ,એવું જ એક શહેર નઝરગઢ .નઝરગઢ ચારેય બાજુ થી જંગલ થી ઘેરાયેલું એક નાનકડું સુંદર શહેર .
અદિતી ભાગતી ભાગતી જતી હતી ,અચાનક એ કોઈક ની સાથે ટકરાઈ ગઈ .એને એ વ્યક્તિ ની સામે જોયું તો એની આંખો ખુલ્લી રહી ગઈ. એ વ્યક્તિ બીજું કોઈ નઈ પણ અનુરાગ હતો. અનુરાગે અદિતિ ને પૂછ્યું શું થયું આવી ...વધુ વાંચોકેમ ભાગે છે ? પણ અદિતિ કઈ પણ બોલી નહી અને કીધું "કોઈ જંગલી જાનવર હતું એને જોઈ ને ઘભરાઈ ગઈ અને ભાગવા લાગી અને તું ભટકાયો . અને તું અહીં શું કરે છે ?"અનુરાગે કહ્યું બસ તને શોધવા જ આવ્યો હતો .અને બન્ને વાતો કરતા કરતા કોલેજ તરફ જવા લાગ્યા .જતા જતા અદિતિ એ ફરી જંગલ તરફ જોયું અને
અહી અદિતિ પૃથ્વી ની રહસ્યમઈ વાતો માં ખોવાયેલી છે ,”આ આટલો વિચિત્ર કેમ છે ,એનો મિજાજ તો ઋતુ ની જેમ બદલાય છે, ક્યારેક ગુસ્સો ક્યારેક ચિંતા .અને પૃથ્વી ના અવાજ માં એ જ ઘહરાઈ છે જે જંગલ માં એ ...વધુ વાંચોમાં હતી . અદિતિ ના મગજ માં સતત વિચારો ચાલી રહ્યા હતા . બીજા દિવસે એ કોલેજ પહોચી . કોલેજ માં એન્યુઅલ પ્રોગ્રામ ની તૈયારીઓ ચાલુ થઈ હતી . બધા ના ભાગ માં કઈક કામ આવ્યું હતું . અદિતિ એ આવીને વિદ્યા ને કીધું ‘હું શુ કરું ?.’ વિદ્યા બોલી “ એક કામ કર ,આંગણ ના પીલર પર આ રસ્સી
આ રહસ્ય વર્ષો થી મારા અંદર છુપાયેલું હતું ,અને આજ સુધી મારા ઘર માં મે કોઈ ને પ્રવેશ કરવા દીધો નથી તું પ્રથમ છે પણ હું તારા પર વિશ્વાસ કરી શકું છું . હવે તું પણ એ દાનવો ના ...વધુ વાંચોમાં છે તો તારે એના થી સાવચેત રેહવાની જરૂર છે .જ્યાં સુધી હું પૃથ્વી ને સદાય માટે ખત્મ ના કરી નાખું ત્યાં સુધી તારે ખૂબ સાવચેત રહવું પડશે .પૃથ્વી અત્યંત શક્તિશાળી અને ચાલક છે. એ લોકો ના મન ની વાત વાંચી જાય છે,તારા સામે આવતા જ એને બધી જ જાણ થઈ જશે અને તારા જીવ ને જોખમ થશે. એટલું બોલી રઘુવીર ઊભા થયા અને એમના ગળા માંથી એક જૂની માળા આપી અને અદિતિ ને આપી અને કહ્યું
પૃથ્વી અને અદિતિ બંને સાથે બેહોશ પડ્યા હતા અને પૃથ્વી ની છાતી માં ખંજર ભોકેલું હતું ,ત્યાં અચાનક એક પડછાયો પૃથ્વી ના પાસે આવ્યો અને પૃથ્વી ને ઉઠાવી ને પળ વાર માં ગાયબ થઈ ગયો. અદિતિ હજુ પણ ત્યાં ...વધુ વાંચોહતી. રાત થઈ ગઈ . વિદ્યા અને બાકીના બધા અદિતિ ને શોધતા જંગલ માં આવ્યા અને વિદ્યા ને જંગલ માં દૂર અદિતિ બેહોશ હાલત માં દેખાઈ એ ભાગીને એના પાસે ગઈ અને એને ઉઠાવીને હોસ્ટેલ માં લઈ ગયા. અહી પૃથ્વી ને જે પડછાયો ઉપાડી ને લઈ ગયો એ બીજું કોઈ નહીં પણ વીરસિંઘ હતા જે પૃથ્વી ને એમના ઘરે લઈ