Nasib book and story is written by Praveen Pithadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nasib is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નસીબ - નવલકથા
Praveen Pithadiya
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી.....
પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એક સ્કોર્પીયો કાર સાથે અથડાતા માંડ માંડ બચ્યો અને તે સમયથી જ તેના નસીબે કરવટ બદલી હતી....
તે એક એવી ઘટનામા શામેલ થયો જેની સાથે તેને કોઈ લેવાદેવા ન હતી....
પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી નસીબ એક સસ્પેન્સ થ્રિલર કહાની તમને શરૂઆત થી અંત સુધી જકડી રાખશે.
Matrubhati.com પરથી નસીબ ફ્રી મા ડાઉનલોડ કરો અને વાંચો ગુજરાતીમા લખાયેલી એક જબરદસ્ત દિલધડક હૈરતઅંગેજ સ્ટોરી.
કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી.....
પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એક સ્કોર્પીયો કાર સાથે અથડાતા માંડ માંડ બચ્યો અને તે સમયથી જ ...વધુ વાંચોનસીબે કરવટ બદલી હતી....

સવારથી જ આકરી ગરમી સમગ્ર વાતાવરણ ઉપર પોતાનો કબજો જમાવવાની કોશિશ કરી રહી હતી. સુરજદાદા તો જાણે વહેલા જાગી ગયા હોય એમ ક્યારના આકાશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપીને વધુને વધુ ગરમ થતા જતા હતા. બપોરના બાર વાગતા સુધીમાં તો ...વધુ વાંચોગરમ કિરણો હવામાં ભળીને જોરદાર લૂના સ્વરૂપે હાઈવેના રસ્તા ઉપર પથરાઈ ગયા હતા. પ્રેમને પોતાની ભૂલ હવે સમજાઈ રહી હતી. તેને આજે બાઈકને બદલે પોતાની હોન્ડા સીટી કાર લઈને નીકળવાની જરૂર હતી. એક તો સવારે જ એ મોડો ઉઠ્યો હતો અને તેમાં પણ તૈયાર થઈને ઘરેથી નીકળતા જ ખાસ્સો સમય ગયો હતો અને એટલે જ અત્યારે તેને આ ગરમ વરાળ જેવી લૂ નો સામનો કરવો પડ્યો હતો.
કુદરતે કઈક અજીબ રીતે આખું ચક્ર ફેરવ્યું હતું. જેના કારણે અત્યારે એક એવી બાજી ગોઠવાઈ ચૂકી હતી કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની જિંદગી કઈક વિચિત્ર રીતે અથવાતો એમ કહી શકાય કે ભયાનક રીતે પલટાઈ જવાની હતી. જેનો થોડો-થોડો ...વધુ વાંચોતો તે તમામને અત્યારથી જ આવવા લાગ્યો હતો. ઘટનાઓની એક હારમાળા શરુ થઇ હતી જેનો છેડો કદાચ કુદરતના હાથમાં હતો. જે સરળતાથી ભુપતે અજયને સેન્ટ્રલ જેલના દરવાજાની થોડે દુરથી ઉઠાવ્યો હતો તેટલી જ સરળતાથી કોઈક અજાણ્યો છોકરો અજયને ભુપત પાસેથી છોડાવીને ઉડી ગયો હતો. જાણે કોઈ નાનું બાળક મીઠાઈની દુકાનમાંથી લલચાઈને ચોરી છુપીથી મીઠાઈનો ટુકડો ઉઠાવી લે એવી જ રીતે અજયને એ છોકરો છોડાવી ગયો હતો.
તેને એટલું તો સમજણમાં આવી જ ગયું હતું કે તે જ્યાં સુધી વીતેલા વર્ષોનું સરવૈયું નહીં કાઢે ત્યાં સુધી તે આગળની જિંદગી શાંતિથી જીવી શકશે નહીં. તેને એ પણ સમજાયું હતું કે નિરાંતની, શાંતિની તેને જરૂર હતી. એ અહીં ...વધુ વાંચોહેવન તેને સાંપડશે. અહીં આ લોકો માટે તે અજાણ્યો હતો અને પ્રેમ કે જેણે તેને કિડનેપરના હાથમાંથી છોડાવ્યો હતો પોતાનો ભૂતકાળ નહોતો જાણતો એટલે જ અજયે ચૂપ રહેવાનું નક્કી કર્યું. એકવાર તે આ સ્થિતિની સમીક્ષા કરી લે ત્યારબાદ જ તે બહાર પડવા માંગતો હતો અને પછી જે લોકોએ તેને ડ્રગ્સ અને જાલીનોટોના કેસમાં ફસાવ્યો હતો અને જે લોકોએ તેની પ્રિયતમા તુલસીનું મોત નીપજાવ્યું હતું એ લોકોને શોધીને તે તેમને નશ્યત કરવા માંગતો હતો.