Premkuj book and story is written by kalpesh diyora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premkuj is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમકુંજ - નવલકથા
kalpesh diyora
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રેમકુંજ (ભાગ-૧)હા, મારુ નામ રીયા..!!પૂરું નામ શર્મા રીયા દિનેશભાઈ,મારા માતા-પિતા હું જયારે નાની હતી ત્યારે જ મને છોડીને ઈશ્વર પાસે ચાલ્યાં ગયાં.મારા માતા -પિતાએ પ્રેમ લગ્ન કરીયા હતા.એક બીજાને તે ખૂબ પ્રેમ કરતા હતા.પણ અમારા ઘરમાં એક બે રાક્ષસ હતા જેમણે મારા માતા-પિતાને ઘરની બહાર ફેંકી દીધા,અને અમે મુંબઈ આવી ગયા.હું અગિયાર વર્ષની હતી ત્યારે મારા માતા-પિતા મને છોડીને ચાલી ગયા...હું મારા પપ્પાને કેહતી પપ્પા મારે એન્જિનિયર બનવું છે.મારા પપ્પા કહેતા હા,બેટા તને એન્જિનિયર બનાવીશ.મારુ એક સપનું હતું કે હું એન્જિનિયર બનું પણ આ ધરતીના માણસે મને વેશ્યા બનાવી દીધી.છોકરીનું જીવન જ એવું છે કે અડધા સપના તો દિલમાં જ
પ્રેમકુંજ (ભાગ-૧)હા, મારુ નામ રીયા..!!પૂરું નામ શર્મા રીયા દિનેશભાઈ,મારા માતા-પિતા હું જયારે નાની હતી ત્યારે જ મને છોડીને ઈશ્વર પાસે ચાલ્યાં ગયાં.મારા માતા -પિતાએ પ્રેમ લગ્ન કરીયા હતા.એક બીજાને તે ખૂબ પ્રેમ કરતા હતા.પણ અમારા ઘરમાં એક બે રાક્ષસ ...વધુ વાંચોજેમણે મારા માતા-પિતાને ઘરની બહાર ફેંકી દીધા,અને અમે મુંબઈ આવી ગયા.હું અગિયાર વર્ષની હતી ત્યારે મારા માતા-પિતા મને છોડીને ચાલી ગયા...હું મારા પપ્પાને કેહતી પપ્પા મારે એન્જિનિયર બનવું છે.મારા પપ્પા કહેતા હા,બેટા તને એન્જિનિયર બનાવીશ.મારુ એક સપનું હતું કે હું એન્જિનિયર બનું પણ આ ધરતીના માણસે મને વેશ્યા બનાવી દીધી.છોકરીનું જીવન જ એવું છે કે અડધા સપના તો દિલમાં જ
પ્રેમકુંજ (ભાગ-૨)આ વાત છે જાન્યુઆરી મહિનાની બીજી તારીખની રસોડામાં હું કામ કરી રહી હતી.લાલજી મારી પાસે આવ્યો મને કહ્યું રિયા સામે ટેબલ પર બેઠેલ વ્યક્તિને તું જાણે છે.નહીં કેમ...!!!!તું બહાર આવ તારી તે રાહ જોઈ રહીયો છે.એ તને જોવા ...વધુ વાંચોછે.જ્યાં સુધી તને જોશે નહીં ત્યાં સુધી એ અહીં થી નહીં જાય.પણ,હું તેને જાણતી પણ નથી સાહેબ.પણ,એક વાર બહાર આવામાં રિયા તને શું પ્રોબ્લમ છે.આ દુકાનમાં કસ્ટમર ઉભા ઉભા ખાઈ છે.અને તે ભાઈ સાહેબ મોટામાં મોટું ટેબલ લઈને રાજાની જેમ બેઠો છે.રિયા મને ખબર છે,તે તારી સામે જોવે ત્યારે તું શરમાઈ છે,મેં તને જોઇ છે.સારું હું આવું છું,રિયા હાથ પાણીથી
પ્રેમકુંજ (ભાગ-૩)કુંજ..... કુંજ......કુંજ .....!!!!!તે વ્યક્તિ એ રિયા સામે જોયું પણ એ કુંજ ન હતો.રિયાને થયું મારે જો મળવું જ હતું તો હું વહેલા વહી ગઈ હોત તો.પણ,જે થયું એ સારા માટે થયું હશે.હું દુકાનમાં અંદર ગઈ બીજા માળ પર ...વધુ વાંચોફરી એક વાર બારીની બહાર જોયું કુંજ છે,તો નહીં ને પણ ત્યાં કોઈ ન હતું. મેં મારા શરીર પરના કપડાં બદલી રસોડા તરફ ધ્યાન કેન્દ્રિત કરીયું.કોઈને તમારે પહેલી વાર મળવાનું હોઈ અને તે તમને નો મળે તો કેવો અફસોસ થાઈ એવો જ અનુભવ મને આજ થયો હતો.મને ખબર નહીં પણ તેને પ્રયતે મને આજ લાગણીનો અનુભવ થઈ રહીયો હતો.હું શા
પ્રેમકુંજ (ભાગ-૪)આજ હું કુંજને મળવા માંગતી હતી.હું કાલે મળવાનો ગઈ તેની કુંજ પાસે માફી માંગવા માંગતી હતી.વ્યક્તિને સમયની કિંમત ત્યારે જ સમજાય છે,કે તેસમય નીકળી જાય અને તેનું કામ રહી જાય.રિયા આજ એક એક મિનિટે બારીની બહાર જોઈ રહી ...વધુ વાંચોકુંજ આવશે...!!!આજ નહીં આવેનહીં આજ તે આવશે જ રિયાનું મગજ એક ભમરડાંની જેમ ફરી રહ્યું હતું.ત્યાં જ દુકાનની સામે યેલો ટીશર્ટમાં કુંજ બારી પરથીરિયાને દેખાયો.રિયા એ જલ્દી જલ્દી કબાટ માંથીજીન્સ અને ટિશર્ટ પહેરી થોડી ગુલાબી લિપસ્ટિક કરી કાનમાં નાની બુટી પહેરી બારીની બહાર જોયું તો હજુ કુંજ ત્યાં જ હતો.રિયા ખુશ થઈ.જલ્દી જલ્દી દાદર ઉતરી નીચે ગઈ.....ત્યાં જ સામે લાલજી
પ્રેમકુંજ (ભાગ-૬)રિયા ઉપર ગઈ તેની રૂમમાં ફરી એકવાર તેણે બારીની બહાર જોયું હજી પણ કુંજ ત્યાં જ ઉભો હતો અને બારીની સામે જોઇ રહીયો હતો...રિયા એ બારી પરથી તેની પ્રોમિસ યાદ અપાવી.થોડીવાર રહી ફરી બારી બહાર જોયું પણ કુંજ ...વધુ વાંચોન હતો.પણ રિયા તે જગ્યાને બારી પરથી નિહાળતી રહી.રિયા થોડી વાર રહી ભાનમાં આવી...વરસાદ ધીમે ધીમે હવે બંધ થઈ ગયો હતો.રિયાને થયું હમણાં જ લાલજી આવશે તે જલ્દી જલ્દી સમોસા બનાવા લાગી. પણ યાદ તો રિયાને કુંજની જ આવતી હતી.આજ તે કુંજને મળીને ખુશ હતી.શાયદ કુંજ પણ ખુશ જ હશે.પ્રેમ ક્યાં કયારે કઈ જગ્યા પર થઈ જાય તે કોઈને ખબર