Hey, I am on Matrubharti!


Shweta Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
20 तास पूर्वी

જે કંઈ વાંચવું હોય તે વાંચી લે મારી આંખોમાં....
અક્ષરો ની આંટી ઘુટી નથી મારી આંખોમાં....
હ્રદય ની લાગણીઓ ને
શબ્દો મા કેમ વર્ણવુ..
પ્રેમ ની ગહેરાઈ ને,
માપી લે મારી આંખોમાં.....
Shweta

अजून वाचा
Shweta Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
1 आठवडा पूर्वी

કોઈ ચાહી તો શકે તને એમાં નવાઈ નથી મને
પણ મારા થી વધુ નહીં એટલું ગુમાન તો છે મને...

Shweta

Shweta Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 आठवडा पूर्वी

અમુક દર્દો ની એવી આદત પડી જાય છે..
કે હવે આ દર્દ ના હોય તો દર્દ થાય છે...

Shweta

Shweta Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

હું મૌન રહી ને એક અનાહદ નાદ ગજાવી જાણું છું
ભર નિંદ્રામાં પણ સુતેલો સંસાર જગાવી જાણું છું

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું

તું બોલો બોલી બદલે છે હું બોલો બોલી પાળુ છું
તું વાત બનાવી જાણે છે હું વાત નિભાવી જાણું છું
તારી આંખો મા જ્વાળા છે મારી આંખો મા અશ્રુ છે
તું આગ લગાવી જાણે છે હું આગ બુઝાવી જાણું છું

ઓ પ્રેમ રમત ના રમનારા તું પ્રેમ રમતને શું સમજે
તું આંખ લડાવી જાણે છે હું પ્રાણ લડાવી જાણું છું

આભાર ભરેલા મસ્તક ને ઉચકવુ શાયદ સહેલ નથી
એમ તો મસ્તી મા આવી હું આકાશ ઉઠાવી જાણું છું....

अजून वाचा
Shweta Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
2 आठवडा पूर्वी

મિત્ર ઐસા કીજીએ જો ઢાલ સરખા હોય
સુખમે પીછે પડા રહે જો દુખ મેં આગે હોય...

Shweta Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
2 आठवडा पूर्वी

અરે યાર આ પ્રેમ પણ અજીબ છે..
પહેલા તો થતો નથી.. અને થાય તો આવડતો નથી.. અને કદાચ આવડી પણ જાય તો પણ સમજાતો તો નથી જ..
Shweta

अजून वाचा
Shweta Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી भक्ती
2 आठवडा पूर्वी
Shweta Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

પુજા ના ફૂલોથી પાવન છે પ્રેમ...
તોયે મારૂ મન મુજાંતુ આ કેમ....
Shweta

Shweta Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 आठवडा पूर्वी

પ્રેમ નો સંજોગ પણ આવો હશે નહોતી ખબર
દિલ દઈ દિલદાર પણ છોડી જશે નહોતી ખબર...
ગુનો નથી પણ સજા મને કયા થાય છે પુછો તો ખરાં..
ઘાયલ ને શું થાય છે પુછો તો ખરાં...

अजून वाचा
Shweta Parmar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 आठवडा पूर्वी