Hey, I am reading on Matrubharti!


Parmar Sagar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रणय
2 आठवडा पूर्वी

"જીંદગી બની મારી તું આવને...

શોધી છે તને દુનિયાની ભીડમાંથી,
તો મારા માટે પણ થોડો સમય નીકાળી તું આવને.....

તને પળ પળ સ્માઈલ કરતાં જોવી છે,
તો મારા માટે થોડી સ્માઈલ લઈ તું આવને....

પ્રેમ કરું છું તને મારાં જીવથીયે વધારે,
તો મારા માટે થોડો પ્રેમ તું પણ લઈ ને આવને....

લાગે છે મને તું મારુ નશીબ છે,
ઝઘડું હું તારી સાથે ને તું મારી સાથે,
તો લાગે છે, મારી લાઈફમાં ઉલટ-ફુલટ થઈ ગયું..
ને જો આપડો ઝઘડો શાંત થયો,
તો લાગે છે, ફરી મારુ નશીબ સાથ આવી ગયું...
તો મારા નશીબ અને લાઈફમાં ઉલટ-ફુલટ ના થાય,
એના માટે થોડાં પ્રેમથી રહેવાં તું આવને.....

માનું છું હું, તારી જાતિ ને મારી જાતિ અલગ છે,
પણ હું તો ભૂલવા તૈયાર છું,
તો તું પણ તારી "જાતિ" ભૂલીને મારા માટે આવને....

મારે લાઈફ ટાઇમ તારી સાથે જ રહેવું છે,
તો મારા માટે મારી જીંદગી બની તું આવને"

"Happy Valentine Day.....❤️"

अजून वाचा
Parmar Sagar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रेरक
3 आठवडा पूर्वी

"એકવાર કોઈ પણ મન ગમતી પ્રવૃતિની અભિરુચિ ઓછી થઈ જાય, પછી એમાં ફરી પકડ મેળવવી અઘરી થઈ જાય છે. સર્જનાત્મક પ્રવૃતિઓ સાથે સારું વિચારવું અને અભિવ્યક્ત કરવું એ પણ એક રચનાત્મક પ્રવૃતિ છે."
Keep it up. Good morning...

अजून वाचा
Parmar Sagar तुमचे अपडेट्स पोस्ट झाले English प्रेरक
3 आठवडा पूर्वी

In the present times, all people play brain games with everyone, no one has any kinship in the present.

Parmar Sagar तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी शायरी
2 महिना पूर्वी

"तेरे गुस्से में भी प्यार है, यही तो है मेरा पहेला दिन।
जो तेरी डांट खाने से सुरु हुआ है ये मेरा "New year" का पहेला दिन...❤😊"

अजून वाचा
Parmar Sagar तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी प्रेरक
2 महिना पूर्वी

"अगर कोई भी व्यक्ति तुम्हे बार बार hurt करता है तो उसे उसके हाल पर छोड़ देना ही बहेतर है क्योंकि वो अपनी life में मस्त है और उसे तुम्हारे hurt होने से कोई फर्क नही पड़ेंगा"

अजून वाचा
Parmar Sagar तुमचे अपडेट्स पोस्ट झाले English सुविचार
2 महिना पूर्वी

“Everything is temporary; Emotions, thoughts, people and scenery. Do not get attached, just flow with it.”

~ Unknown

Parmar Sagar तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
3 महिना पूर्वी

"in today's life attitude and self confidence is most important our self because at present without this your life is not growing up in the top and useless people is used to you everytime"

Parmar Sagar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 महिना पूर्वी

"ગજબ કા અંદાજ હેં ઉસકાં, સાથ મેં રહે વો વર્ષો તક લેકિન નજર અંદાજ કર રહે હેં જેસે કભી મિલે હી ના થે"

Parmar Sagar तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रणय
3 महिना पूर्वी

"હું તારાં જીવનમાં રંગ ભરું ને તું મારાં જીવનમાં રંગ ભર બસ આમ જ એકબીજાનાં જીવનમાં રંગ ભરીને ઉડી જઈએ એક દિન પંખીઓની જેમ......❤️"

अजून वाचा

"?તું આવને..... ! મારે વર્ષનાં 365 દિવસ અને વર્ષની ત્રણે ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસામાં તને મારું ગોદડું અને ઓશીકું સમજીને એમ તને વીંટોળીને રોજ જ્યાં સુધી હું ના ઉઠું ત્યાં સુધી મારે તારી સાથે ઊંઘવું છે.....?"

"રાતના વિચાર" "unknown"

अजून वाचा