શબ્દો ની બવ ગાથાગમ નથી મને.... બસ થોડા અનુભવ ને શબ્દો આપી લખ્યા કરૂં છુ.... insta@parthvajariaअल्फ़ाज़ मेरे खाश नही।।
बस तुम्हारी मुहब्बत में कुछ अल्फ़ाज़ लिख देता हु।।
शायराना मेरा अंदाज नही।।

Parth Vajaria तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
2 आठवडा पूर्वी

શબ્દો તો પેલા પણ હતા...
તું આવી તો ગોઠવણ મળી ગઈ...
માણસો તો જીવન માં પેલા પણ હતા...
તું આવી તો જીંદગી જીવવાની સમજણ મળી ગઈ...

अजून वाचा

the one who always can read your eyes
the one who always can feel your voice
the one who always trusted more than your self
the one who always be there at any situation of your life
that person might be your friend or relative or parent or life partner but that person is surely your the best #partner
#સાથી

अजून वाचा

when you are successful and touching the sky everyone will look at you
when you are got cut with someone else someone will also chear you
but don't forget there are few who also want to catch you and let you fly again
just like a #kite
#પતંગ

K- know you are the best person I have in my life
I - I admire I have done mistakes
S - Somehow I can't express my feelings in words now
S - So I let my lips feel you same way I feel
#kiss
#ચુંબન

sometimes it's good to feel nothing.... no thoughts no feelings just empty it will help you enjoy the present time #lovesunset

Parth Vajaria तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
1 महिना पूर्वी

Remember
Not every clap is for encouragement
Not every praise is for respect
people only react for personal intentions
#અનંત

Parth Vajaria तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी

બસ... અચાનક જ...
રડી પડાય છે... શબ્દો ને સમજવા વાળા તો છે જ... કેહતા નથી આવડતું, એ વાત નું પણ ગમ છે...
જો એમ જ કોઈક આંખ વાંચી લે તો શું વાત છે...

अजून वाचा
Parth Vajaria तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

લખવું તો ઘણું છે...
પણ શબ્દ ખૂટી રહ્યા છે...
કેહવું તો ઘણું છે...
પણ સમય ખૂટી રહ્યો છે...
માણવું તો ઘણું છે...
પણ જીવન ખૂટી રહ્યું છે...

अजून वाचा

પેહલા ડર રહેતો પ્રેમ ન થઈ જાય....
હવે ડર લાગતો હોય છે તું છોડી ને ન જાય...
#love