#LordKrishna Follower l Business Entreprenuer l CEO and Founder @AshrayGlobeTrade @Jewelogram l Jeweler and Reader at #MatruBharti My Instaid www.instagram/writerprashant / Twitter id www.twitter.com/WriterPrashant



વર્તમાન માંથી જ સુખ લેવાનો પ્રયત્ન કરો
ભવિષ્ય ખૂબ કપટી છે જે ખાલી આશ્વાસન આપશે ગેરંટી નહીં.
Good morning

Prashant Soni तुमचे अपडेट्स पोस्ट झाले English बातम्या
1 आठवडा पूर्वी

Hey, have you checked out the products I'm selling on the CoutLoot app? Download CoutLoot and shop from my store! Search -Jewelogram

https://www.coutloot.com/user/jewelogram /1795976

Prashant Soni तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी

*સ્નેહી શ્રી*
*પતંગના ત્રણ અક્ષર એટલે.....*
*પ* = પવિત્ર બનો.
*તં* = તંદુરસ્ત રહો.
*ગ* = ગગન જેવા વિશાળ બનો
*આપ આવા જ બનો તેવા આશાવાદ સાથે...*
*આજનાં પર્વ નિમિતે આપને શુભેચ્છા પાઠવું છું કે......*
*આપણા હ્રદય રૂપી આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો સદાય ખૂબ ઊંચે ઉડે..*
*અને ઇર્ષા, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગો વહેલાં કપાય*
*અને*
*તમે ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટો*

💐🙏💐

अजून वाचा

મોબાઈલે છોડી દિધેલું નેટવર્ક પાછું લાવવા અઢળક કોશીશો કરશે
પણ સંબધોનું નેટવર્ક પાછું લાવવા એક વાર પણ કોશીશ નહિં કરે.
Good morning

अजून वाचा

વાંણી જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે
બાકી ચેહરો તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.
Good morning

अजून वाचा

કેવાય છે કે લાગણી ની શરુઆત આંખો થી થાય છે સાચુ માનો તો લાગણી ની કિંમત પણ આંખોએ જ ચૂકવવી પડે છે.
Good morning

ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા
જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર,આપણો વ્યવહાર,આપણું કર્મ જ આપણું ભાગ્ય લખેછે.
Good morning

अजून वाचा

હસ્તો ચહેરો જ મોટુ હથિયાર છે
ક્યાંક વાંચ્યું કે..
હારેલા માણસ નો હસતો ચહેરો જીતેલા ની ખુશી ને પણ મારી નાંખે.
Good morning

अजून वाचा

જીવનમાં ક્યારેય કંઈ મેળવવા ખોટી જીદ ન કરવી
શું ખબર નસીબમાં કંઇક વધુ સારું લખ્યું હોય.
Good morning

માણસ ને અભીમાન માં કયારેય પોતાના માણસો ન દેખાય કારણ કે
તમારી છત પર થી દુનીયા જોવો ને તો તમને
તમારુ જ ઘર ના દેખાય.
Good morning

अजून वाचा