પ્રવિણ આહિર

Pravin.. तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी शायरी
8 तास पूर्वी

लाख छुपा ले तू अपना चेहरा भी नकाबो मे,
रूह छु लेती है नजरे, देखते ही हिजाबो में !!

Pravin.. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
1 दिवस पूर्वी

હોંઠ હજી મેહકી રહ્યાં છે મારાં

હાય આ કોનું માથું ચૂમી લીધું મેં.....

Pravin.. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
1 दिवस पूर्वी

બંધ બારણાં માં પણ આબાદ છે
યાદ તારી લોકડાઉંન માં પણ આઝાદ છે

Pravin.. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
2 दिवस पूर्वी

હું મારા ઘરે
તમે તમારા ઘરે
બધા પોત પોતાના ઘરે
કોરોના ભલે એકલો મરે

Pravin.. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
2 दिवस पूर्वी

થઇ ખૂબ માથાકૂટ, અંતે તું જરા શરમાય ગઇ,
ને હોઠની લાલી હતી એ હોઠથી ભૂંસાય ગઇ
- કૃષ્ણ પ્રિયતમ 🌈 🇮🇳 ❤

Pravin.. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
2 दिवस पूर्वी

આંસુ ઓને કહો કે બહાર ન નીકળે;
પાંપણો એ જરા લૉક ડાઉન કર્યું છે.

Pravin.. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 दिवस पूर्वी

મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે, સતત ચાલવું જોઈએ એ દિશામાં,

જો થાકી ગયા તો ઉતારો ન આવે. -

अजून वाचा
Pravin.. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 दिवस पूर्वी

શ્વાસ તમારા નામનાજ લેવાય છે,
છતાં તમને ક્યાં કશુંયે કહેવાય છે.

Pravin.. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 दिवस पूर्वी

અણીયાળી આંખડીઓ આંતરી લે છે...
તારુ હળવુ એક સ્મીત હ્રદય કાંતરી લે છે

Pravin.. तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 दिवस पूर्वी

જો હો તસવીર મૂલ્યવાન, એને ફ્રેમમાં રાખો
જરૂરી છે, હૃદયને કોઈનાં તો પ્રેમમાં રાખો

#સંદીપ_પૂજારા