કોઇ લેખક નથી , શોખ ખાતર લખુ છું ને આનંદમાં રહું છું...હા વાંચન કરવુ ગમે છે ને વાંચવાની ટેવ છે.દેખાવ કરતા આવળતું નથી.જે હોય તે મોઢા પર મુસ્કાન રાખી કહી દેવાની આદતછે.....


priya soni तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 महिना पूर्वी

જુદી જ તાસીર છે ભારતની ધરતીની
જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે
હજીયે ક્યાંક ધબકે છે લક્ષ્મીની તલવારો
જ્યાં થી આજે પણ ગુલામો બીતા બીતા નીકળે .

अजून वाचा
priya soni तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 महिना पूर्वी

#કામ

કામ નું આળશ અને
પૈસાનું લાલચ
માણસને ક્યારે
મહાન બનવા નથી દેતું

priya soni तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 महिना पूर्वी

*બિન્દાસ હસો શુ "ગમ" છે...*
*જિંદગી માં ટેન્સન 🥺કોને "કમ" છે...*

*સારું અને ખરાબ તો કેવળ એક "ભ્રમ" છે*
*જિંદગી નું નામ જ કભી ખુશી કભી "ગમ" છે*

अजून वाचा
priya soni तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
3 महिना पूर्वी

#વિચલિત
कभी इन बादलों से भी पूछना है
वो इतना दर्द कहां से लाते है ।।

priya soni तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
3 महिना पूर्वी

આજે કબાટ માંથી
પચ્ચીસ પૈસા નો જુનો સિક્કો મળ્યો

જાણે ખોવાયલા બાળપણ નો
એક હિસ્સો મળ્યો ;

શું નહિ મળતું હતું
એ પચ્ચીસ નાં સિક્કા માં ?

ચોક થી સ્કુલ સુધી
બસ ની રીટર્ન ટીકીટ મળતી હતી

આખું જમરૂખ
ને ઢગલા બંધ કેરી ની ચીરીઓ મળતી હતી

લીલી વરીયાળી
બોર આમલા ની લિજ્જત મળતી હતી

રંગબેરંગી પીપર મીંટ ચોકલેટ
ને ચૂરણ ની ગોળીયો મળતી હતી

અર્ધો કલાક ભાડે થી
સાયકલ મળતી હતી

લખોટી ભમરડા
ને ટીકડી ફટાકડી મળતી હતી

પતંગ દોરીની લચ્છી
અણીદાર પેન્સિલ
ને સુગંધી રબર ની જોડી મળતી હતી

બરફ ના ગોળા
ને ઠંડા શરબત ની જયાફત મળતી હતી

રબર વાળી કુલ્ફી
ને ક્વોલીટી ની કેન્ડી મળતી હતી

C બાયોસ્કોપ માં
દસ મિનીટ ની ફિલ્મ જોવા મળતી હતી

યાદ કરો મિત્રો ;
પચ્ચીસ પૈસા માં સો ગણી વસ્તુઓ મળતી હતી

નાની નાની વસ્તુઓ માં
અઢળક ખુશીયો મળતી હતી

अजून वाचा
priya soni तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी प्रेरक
3 महिना पूर्वी

दुनिया का सबसे
खूबसूरत म्यूजिक
अपनी हार्टबीट है,
क्योकि इसे खुद
भगवान ने कंपोज किया है
इसलिये हमेशा दिल की सुने

अजून वाचा
priya soni तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी शुभ प्रभात
3 महिना पूर्वी

#Distance

कभी कबार हमारी जिंदगी में भी
एक वक्त ऐसा आता है
जहां दुरिया बनाना भी जरूरी हो जाता है ।

priya soni तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
3 महिना पूर्वी

#Listen #Repost

સાહેબ આ દુનિયા એવી છે
કે તમને જ જજ કરીને 
તમારી પાસેથી જ 
તમારા નિર્ણયો બદલાવે છે.
માટે જ કહેવાય છે 
પોતાના માટે જીવો 
દુનિયા પોતે જ પોતાની 
આદત બનાવી લેશે તમને.

अजून वाचा
priya soni तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
3 महिना पूर्वी

#Life

ક્યાંક ખુની સાબિત ના કરી દે મને આ દુનિયા
હું મારા સપનાઓને દફન કરવા લાગી છું...

priya soni तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
3 महिना पूर्वी

#Life

સારું છે સબંધો ક્યાંય કબર નથી ખોદવી પડતી
નહિતર આ દુનિયા પર ની જમીન ઓછી પડત.