*કોઈ ની મદદ કરવા જ્યારે* *હાથ લંબાવો ત્યારે ઍના* *ચહેરા સામે ના જોવુ..* *કેમ કે.......* *મજબૂર માણસ ની આંખ* *મા ઉગેલી શરમ* *આપણા દિલ મા અભિમાન* *નુ બીજ વાવે છે..!!!*રંગ બદલતી આ દુનિયામાં સંજોગો અને સમય ક્યારે બદલાય કંઈ નક્કી નથી,*
*સાહેબ.*
*એનુ...ઉદાહરણ ભગવાન "શ્રીરામ"*
*સાંજે રાજગાદી પર બેસવાનું હતું ત્યારે..સવારે વનવાસ જવું પડ્યું..!*🥀
*સમજાય તેને વંદન...*
*🌹રામનવમી ની શુભકામનાઓ...*💐
#ગુણવત્તા

अजून वाचा
Rajkotiya Dhaval तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
5 दिवस पूर्वी

જો હંમેશા સાથે રહેવા માંગો છો
તો એક વાત યાદ રાખજો,
કોઈ પારકાની વાતોમાં આવીને
પોતાનાને ખોઈ ના દેતા !!
#પ્રશ્ન

अजून वाचा
Rajkotiya Dhaval तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रेरक
5 दिवस पूर्वी

*કુદરતે પણ કેવો ગજબનો નજરો બનાવ્યો છે પક્ષીઓ આઝાદ અને માણસો પિંજરામાં બંદ છે !!*


😷 *શુભ સવાર* 😷
#પ્રશ્ન

Rajkotiya Dhaval तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
5 दिवस पूर्वी

*જરૂરી નથી કે પહેલી નજરે થાય એ જ પ્રેમ હોય,*

*કોઈની કમીનો અહેસાસ એ પણ પ્રેમની શરૂઆત છે !!*


❣❣❣
#પ્રશ્ન

*સર્વનું દાન કરવાથી મમતા અને સ્વનું દાન કરવાથી અહંતા દૂર થાય છે..*

*😷સુપ્રભાત😷*

*ॐ નમ: શિવાય ...!!!!📿*
#પ્રશ્ન

કોઈ સાપ ભલે ઝેરી ના હોય પણ એણે ઝેરી દેખાવું પડે છે, ડંખ ના મારો તો કાંઈ નહિ પણ ડંખ મારવાની ક્ષમતાનો બીજાઓને પરચો કરાવતા રહેવું જોઈએ.

* દરેક મિત્રતા પાછળ કંઈ ને કંઈ સ્વાર્થ હોય જ છે, અને આ કડવું સત્ય છે.

🌹મહાદેવ હર 🌹
#આદર

अजून वाचा

જે લોકો સંતોષ અને ધીરજથી કામ કરે છે તેઓનું મન શાંત રહે છે. જેઓ ધનના લોભમાં આંધળાભીંત બની આમતેમ ભટકતા ફરે છે તેઓ પોતાના મનની શાંતિ ખોઈ બેસે છે. એવા લોકો પોતાની જાતે માનસિક રોગ લગાવી બેસે છે. જે એમના માટે ઘાતક સિદ્ધ થાય છે.

* એવા લોકો ભાગ્યશાળી હોય છે જેઓ જે મળે છે તેમાં ખુશ રહે છે. તેમને ધનના અભાવનું કોઈ દુ:ખ નથી. હંમેશા ખુશ રહેવું તેમની આદત બની જાય છે...
🌹મહાદેવ હર 🌹
#આનંદ

अजून वाचा

*એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.*

*સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.*
*🕉જય સોમનાથ દાદા 🕉*
#કામ

अजून वाचा
Rajkotiya Dhaval तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कथा
4 आठवडा पूर्वी

*આજે હોળીમાં તમારા તમામ*
*દુ:ખ અને દર્દ હોમાય જાય.*
*અને આવતીકાલની ધુળેટીનાં તમામ રંગો*
*તમારૂ જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે..*
*એવા મારા અને મારા*
*પરીવાર તરફથી હોળી ની ખુબ ખુબ હાર્દિક શુભકામના...*
#જીવન

अजून वाचा

જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ હોય તો એ છે, કોઈ આપણને સાચા હ્રદયથી યાદ કરતું હોય !! ***શુભ સવાર***
#અભિવ્યક્તિ

अजून वाचा