Hey, I am reading on Matrubharti!


Rakesh Dabhi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 महिना पूर्वी

ઘમાસાણ ચાલે છે આ મન માં,
શક્ય હોય તો આવી ને કરી જા સમાધાન આ મન નું....

કામ પૂરું થઈ જતા જ સંબંધો પુરા થઈ જતા જોયા છે મેં..
અમે છીએ તમારા થી તમે કોણ છો ? સવાલ કરતા જોયા છે મેં..

Rakesh Dabhi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 महिना पूर्वी

જ્યાર થી તું હદય માં વસી છે,
ત્યાર થી જીવન માં વસવાટ છે...
#શાયરી

સોમથી શનિ નોકરીકરતો વર્ગ અપટુંડેટ તૈયાર થઈ ને નોકરીએ નીકળે...(પ્રાઇવેટ વાળા પણ)
(યુનિફોર્મ વાલા માટે અલગ થી છે વાત)
રોજ સ્વચ્છ કપડાં પહેરી ને જાય... હા નાય ને પણ ખરાબ હો....
પણ રવિવાર આવે એટલે લેંઘા માં જ રેવાનું હોય એવું કંઈક પેલે થી નક્કી હોય....😜

જ્યારે અમુક મજૂર વર્ગ મોસ્ટ ઓફ યુવાન કારીગર કે જે રોજ એટલે કે સોમ થી શનિ કામે જતા હોય પણ એના કપડાં બગડેલા હોઈ..સ્વચ્છ જ હોઈ પણ એવા લાગે તમને.....
પણ રવિવારે ઉપટુંડેટ તૈયાર થવા નું ને નીકળી પડવાનું ગમે ત્યાં મજા જ કરવાની એક દિવસ....😎

એટલે એવું જરાય નો માની લેવું કે આપડે લેંઘા માં રહેવી એટલે બધાય રવિવારે લેંઘા માં જ રહેતા હયસે... જિંદગી તો બધા પોતપોતાની રિતે જીવતા જ હોય બસ સ્ટાઇલ અલગ હોય....😊 અરે સુ ખબર હોય તમને એ લારી એ જઈ ને ખાવા ની મજા જે ઓનલાઈન મંગાવી ને ન ખાવા માં હોઈ...?

अजून वाचा
Rakesh Dabhi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रेरक
1 वर्ष पूर्वी

if you don't convince them than

just say...

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ ...?

નોંધ : આવું ઓડિટ વાળા ને નો કેવું.....

?????

Rakesh Dabhi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
1 वर्ष पूर्वी

તમે જિંદગી ની મઝા લ્યો કે ના લ્યો, પણ જિંદગી તમારી મઝા લેવાની ચૂકતી નથી...?

Rakesh Dabhi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रणय
1 वर्ष पूर्वी

સબંધ જ છે એક મારો ને તારો,
બાકી બધા કરે જ છે મારું તારું...

Rakesh Dabhi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
1 वर्ष पूर्वी

લખાય છે અહીંયા,
છપાય છે મન માં...
આ વાતો સમજાય છે મનમાં....