I like Nature, Culture, An Art and Literature. I Respect all An Artist, God , Family and Girls.. I Love Music because Music is My Love ,Life and God

જ્યારે મોટા અને સિનિયર કવિશ્રીઓ, લેખકશ્રીઓ, ગઝલકારશ્રીઓ, વર્તાકારો, નવલકથાકરો, શાયરશ્રીઓ નાના વ્યક્તિઓને, કવિશ્રીઓ વિગેરેને પ્રેરણા, માર્ગદર્શન, પ્રોત્સાહન પૂરૂં પાડશે ત્યારે જ સાહિત્યનારૂપી રણ મેદાનના એ યુદ્ધમાં એમનો વિજય થાશે...

#યુદ્ધ

अजून वाचा

https://youtu.be/KdeM2Ncmj1w

A
song
by
Respected Piyush Mishra song

Movie- Gulal

#યુદ્ધ

હથિયાર લઈને તો #યુદ્ધ બધા જ કરશે, સાહેબ ! પણ કોઈકવાર મૌન રહીને પોતાની જાત સાથેના #યુદ્ધમાં વિજેતા બનીને બતાવો.

#ઠંડુયુદ્ધ
#યુદ્ધ

अजून वाचा

મોડી સાંજે ટેલિફોનની ઘંટડી રણકી...
હેલ્લો !.

સામેવાળા :, હેલ્લો.... ! શું બન્યું એવું કે ઉપર પહોંચી ગયાં...?

તપાસ કરતાં અંતે જાણવા મળ્યું, કરસનકાકાનો ફોન.....

#ઉઘરાણીવાળા

#ટૂંકીવાર્તા

अजून वाचा

સાવધાની - આજનાં આ આધુનિક યુગમાં ખૂબ જ આવશ્યક બાબત. ડગલે ને પગલે સાવધાની રાખવી પડે છે. બેન્કના કામ કરવામાં, પૈસા ઉપાડતા કે જમા કરાવતાં બધી જ વખતે. ATM મશીનથી રૂપિયા ઉપાડતી વખતે તો ખાસ સાવધાની રાખવી પડે છે. ચોર કે લૂંટારા બહાર ઊભા જ હોય છે આપણને લૂંટી લેવા. બેન્કમાં પણ કેટલી વાર સાંભળ્યું છે કે પોતાનાં ખાતામાં પૈસા જમા કરાવવા ગયેલાં વૃદ્ધને બે ગઠિયા મદદ કરવાને બહાને તેમનાં પૈસા લૂંટી જતા રહ્યા. સોસાયટીઓમાં પણ લેભાગુ ટોળકી સોનું શુદ્ધ કરી આપવાને કે સોનું ડબલ કરી આપવાની લાલચ આપીને લોકોને છેતરી જાય છે. આમાં સાવધાની આપણે જ રાખવાની છે. કોઈનાં પર આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ ન મુકવો.
રસ્તા પર ચાલતી વખતે સાવધાની, ખાતી વખતે સાવધાની, શું ખાવું શું ન ખાવું એ બાબતની સાવધાની - એવું લાગે છે કે આપણે જીવવાનું છોડીને માત્ર એકબીજાથી સાવધાની રાખવામાં જ ધ્યાન આપવું પડશે. ઈન્ટરનેટ વાપરવામાં પણ હવે તો સાવધાની રાખવી પડે છે. કોણ ક્યારે મોબાઇલનો ડેટા ચોરી જશે એ નક્કી નહીં.
શું સામાન્ય રીતે જીવન જીવવું હવે ગુનો બની ગયું છે? સાવધાની તો બધાં રાખતાં જ હોય છે પરંતુ હવે જે રીતે સાવધાની રાખવી પડે છે તે માનવી માટે માથાનાં દુઃખાવા સમાન છે.
#સાવધાની

-- Snehal

https://www.matrubharti.com/bites/111574703

अजून वाचा

હું મારી થાળી જાતે બનાવું છું, પિરસું છું અને ખાઉં છું એટલે કોઈ દાનત ન બગાડતાં...

#હું_ગુજરાતી_બોગસ_બોલિવૂડનો_વિરોધી_છું .

જયા બચ્ચન એ આપેલા નિવેદન સામે રોષ પ્રકટ કરું છું. ભારત દેશના મુખ્ય પ્રધાન શ્રી નહેરૂથી માંડીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધીની સફર એ તમામ લોકો યુવાન અને બાળકો માટે હમેશાં ચિંતિત રહયા છે. બાળકોને ડ્રગ કે નશાના આદિ તો ન જ બનાવાય...

अजून वाचा

કોરોના કાળમાં મીરાંબાઇ ની એક પંક્તિ યાદ આવી ગઈ....

રાજ ન જોઈએ મારે, પાટ ન જોઈએ..
સોના અને ચાંદીને મારે કરવું શું ? મને રંગ લાગ્યો એનું કરવું શું ?

अजून वाचा

માત્ર સાવધાની અને સમજદારીથી જ કોરોનાને રોકી શકશો...🙏

#સાવધાની

માસ્ક એ કફન થી બહુ જ નાનું છે મિત્રો આજ થી જ પહેરવાનું રાખો....🙏

🙏 *ખૂબ જ નાની વિનંતી.* 🙏

*નાના-નાના વેપારીઓને કોરોના રોગચાળાને કારણે મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.*

*ખરાબ સમય ચાલી રહ્યો છે ધંધો કાયમ માટે બંધ થઇ શકે છે.*


*બધા લોકોને વિનંતી છે કે તમે ડી માટૅ, મેટ્રો , બિગબજાર અને જિઓ સ્ટોર્સ જેવા મોટા મોલ માં થી ખરીદી કરવાને બદલે તમારા શાકભાજી અને કરિયાણાને તમારા સ્થાનિક નાના સ્ટોર્સ માંથી ખરીદો.*

*બેઝોસ અને અંબાણી જેવાઓ પાસે તેમની આગામી 10 પેઢીઓ ને ગેરંટી થી ખવડાવવા માટે પૂરતા પૈસા છે.*

*એમેઝોન ટકી રહેશે, પિઝા હટ ટકી રહેશે, મેકડોનાલ્ડ્સ ટકી રહેશે, કેએફસી બચી જશે.*


*તમારા નાણાં એવા લોકોને અથવા વ્યવસાયોને આપો કે જેને બચવા માટે ખરેખર જરૂર છે.*


*નાની ખરીદી કરો, સ્વતંત્ર ખરીદી કરો, નાના દુકાનદારો પાસેથી તમારી જરૂરી ચીજો ખરીદીને અર્થવ્યવસ્થા જાળવી રાખો.*


*આ વૈશ્વિક આર્થિક કટોકટીના સમયમાં ફક્ત નાના લોકો અને સમાજના દુકાનદારો પાસેથી ખરીદી જ તેમને તેમના વ્યવસાયમાં જીવંત રહેવાની શક્તિ પ્રદાન કરી શકે છે.*


*તમારા સકારાત્મક સમર્થનથી સમાજના આ વર્ગને જીવન મળશે.*

*આપણા દેશના નાના- નાના વેપારી ભાઈઓને મદદ થશે.. આશા છે આપ સંમત થશો...જ*🤝🏼

अजून वाचा