સંજય દવે આઝાદ#પગલું

પિતાજીની આંગળી પકડીને
પ્રથમ પગલું મેં આ ધરા
પર માંડ્યું હતું .
- આઝાદ

इतिहास याद रखेंगा
इस रात को
जब पूरा संसार
डगमगा रहा था
तब
हिन्दुस्तान जगमगा
रहा था ।।
#आजाद