writing since 3 yrs.. age is 17...pls like my content if you really love it...Thanks for visiting..


Sharvil Pandit तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी
Sharvil Pandit तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 महिना पूर्वी

કદાચ તારા માટે એ માત્ર ચુંબન હશે
મારા માટે તો એ હોંઠ નું સ્નેહી મિલન છે

તારા માટે કદાચ એ શર્માવાનું વર્તન હશે
મારા માટે તો એ સૌ દુઃખ ની 1 જડીબુટી નું સુમિરન છે...

#Kiss
#ચુંબન

अजून वाचा
Sharvil Pandit तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विनोद
3 महिना पूर्वी

બસ 5 દિવસ ની રાહ જુઓ
tiktok પર પેલા વિડિઓ ફરતા થઈ જશે
બાબુ શોના એક બીજા ને corona ના symptoms કહેશે ને પછી માથે એક kiss કરશે ને કોરોના મટી જશે😂🤣


#ચુંબન

अजून वाचा
Sharvil Pandit तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
4 महिना पूर्वी

કોરા કાગળ જેવું જીવન અનુભવાય છે મને
કોક આવીને રંગ પુરી જાઓ હવે
જે રંગ, જેવો રંગ જે તમને ગમે
બસ આવીને એ રંગો પુરી જાઓ હવે....

મધ્ય વસંત માં જાણે પાનખર ચાલતી હોય
આવો વ્યાકુળ આભાસ થાય છે મને
કોઈક આવીને રંગ પુરી જાઓ હવે
જે રંગ જેવો રંગ જે તમને ગમે
આવીને એ રંગ બસ પુરી જાઓ હવે...

अजून वाचा
Sharvil Pandit तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
5 महिना पूर्वी

ચેહરો ભલે કઈ પણ બોલે
આંખો સત્ય બોલી જ લે
પ્રેમ હોય કે દુઃખ હોય
આંસુના ચિત્રો બધું કહી જ દે ...
©sp

Sharvil Pandit तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
7 महिना पूर्वी

લખતા મને આવડે છે
પણ બોલતા નથી આવડતું,
લાગણી નો દરિયો છું
પણ નદી ની જેમ વહેતા નથી આવડતું

Sharvil Pandit तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
7 महिना पूर्वी

સુખ ને વહેંચતા સીખો
દુઃખ ને સહેતા સિખો
આંસુ ને લુછતા સીખો
કોઈ ને હસાવતા સીખો
જિંદગી બે પલ ની છે
પણ બે પલ મા આખી
જિંદગી જીવતા શીખો
કેમકે...
આકુતિ નહીં આકાર બદલાય છે
સ્વભાવ નહીં વ્યવહાર બદલાય છે
સાચવીને રહેજો આ દુનિયામાં
કારણ કે...
અહીયા ઇચ્છા પુરી ના થાય તો
ભગવાન પણ બદલાય છે

अजून वाचा
Sharvil Pandit तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
7 महिना पूर्वी

જીવન માં લાવે છે હર્ષ
આ છે આપણું નૂતન વર્ષ

આપનું નવું વર્ષ હર્ષ અને ઉલ્લાસમય , તેમજ સુખદ ફળદાયી રહે અને આ નવા વર્ષ માં આપની સૌ મનો કામના પુરી થાય તેવી શુભકામનાઓ


શર્વિલ પંડિત અને પરિવાર

अजून वाचा
Sharvil Pandit तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
8 महिना पूर्वी

માં ને વર્ણાવતા શબ્દો મારા પતી ગયા
પિતા ને શબ્દો માં હું વર્ણવી ન શક્યો

પિતા ને લાગણીમાં વરણાવ્યાં મેં
પણ લાગણીઓને તેમની સમક્ષ વ્યક્ત ન કરી શક્યો


sharvil

अजून वाचा
Sharvil Pandit तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
9 महिना पूर्वी

જગ માં આ મારા
પ્રેમ કરવાની છૂટ છે
હૃદય માં મારા
જગ્યા પચાવવાની છૂટ છે
પ્રેમ માં મારા
દગો આપવાની પણ છૂટ છે
પણ એના પછી મને
તને ભુલાવવાની છૂટ છે.......

अजून वाचा