Hey, I am reading on Matrubharti!



દરેક પળે અનુભવવું પડે છે દરેક ને
જરૂરત પ્રમાણે શરતો અને નિયમો બદલવા પડે છે.
સીધા રસ્તામાં પણ વળાંક બનાવવા પડે છે.

#અનુભવવું

अजून वाचा
Shesha Rana Mankad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

જાય છે ઢંકાઈ નાની ટેકરીઓની સુંદરતા
ભવ્ય ઉંચા ઉંચા શિખરો પાછળ,
જાય છે ઢંકાઈ નિર્દોષ લાગણીઓ ભવ્ય લોકોના પ્રભાવમાં.
#ભવ્ય

अजून वाचा
Shesha Rana Mankad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

જયનાદ સાથે પથ્થરની આકૃતિ ઘરમાં પધરાવી,
ઘરની સ્નેહાળ અમિભરી આકૃતિને ચૂપચાપ ઘરની બહાર પધરાવી.
#આકૃત્તિ

Shesha Rana Mankad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

બદલતા મોસમનું કારણ શોધવા ઘણી ચર્ચાઓ કરી, ઉપાયો દરિયા જેટલા મળ્યા,
પણ,
અમલ કરવા જવાબદારી ને નામે ખૂબ રમતો કરી,
પણ,
કુદરતે વાઇરસ રૂપી દુકાળ આપી પોતાની સત્તાનો અનુભવ કરાવી દીધો.
#દુકાળ

अजून वाचा
Shesha Rana Mankad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

કોણ જાણે સમજ કયાં ખોવાણી,
વસ્તુઓના આકર્ષણ પાછળ સમજણનો દુકાળ અવિરત છે.
#દુકાળ

Shesha Rana Mankad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
2 महिना पूर्वी

લાગણીઓનું વાદળ વરસવનાર ગણા છે,
બસ સાચી લાગણીઓની છત્રી નો દુકાળ છે.
#દુકાળ

Shesha Rana Mankad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 महिना पूर्वी

છે આશ્ચર્ય અહીં,
ખુરશીના ગુણોની ભરમાર છે,
માણસ ખોવાયો ખુરશીના યુદ્ધમાં.
#આશ્ચર્ય

Shesha Rana Mankad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 महिना पूर्वी

સમાજની ડિજિટલ ગેલછાનો ભાર,
માતાપિતાના ધરબાઈ ગયેલા સપનાનો ભાર ઉપાડી બાળકની ખોડંગાતી ચાલને આશ્ચર્ય જનક નામ મળ્યું છે "વિકાસ".
#આશ્ચર્ય

अजून वाचा
Shesha Rana Mankad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कथा
3 महिना पूर्वी

Shesha Rana Mankad લિખિત વાર્તા "શો ઓફ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19871489/show-off

Shesha Rana Mankad तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
3 महिना पूर्वी

આજે ફરી પોતાની સાથે મુલાકાત કરી,
પહેલાં નતી કરી એટલી વાતો આજ કરી,
પોતાની સાથે સંબંધની ગાંઠ મજબૂત કરી.
#મુલાકાત

अजून वाचा