આસપાસ બનતી ઘટનાઓ, પ્રેમ પ્રકૃતિ ને મનમા ઉદ્દભવતી લાગણીઓ વડે શબ્દોને શણગાર સજાવીને બધા સમક્ષ રજુ કરું છું....શબ્દો થકી જ હુ જીવું છું... શબ્દો વડે મોજ મનાવુ છું... પ્રેમમાં રાધે-ક્રિષ્ન અને શકિતમાં શિવશક્તિ એવાં શંકર-પાર્વતીની જોડીને લક્ષ્યમાં રાખીને તેમાંથી પ્રેરણા મેળવું છું.

Sujal B. Patel verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 आठवडा पूर्वी

જીવનમાં મુશ્કેલ ઘણું છે,
પણ નામુમકીન કાંઈ નથી...
મહેનતનાં ફળ અચૂક મળે છે,
વગર મહેનતે કાંઈ પ્રાપ્ત થતું નથી...
#મુશ્કેલ

अजून वाचा
Sujal B. Patel verified तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
1 आठवडा पूर्वी

एक पल भी गवारा ना था तुमसे दूर रहना,
फिर भी आज तुमसे दूर होकर जिंदा हूं मैं।
अब मुश्किल हो रहा है यूं तुम्हारे बिना जीना,
बहुत दुखदाई है तुम्हारे बिना एक एक पल काटना।।
#मुश्किल

अजून वाचा
Sujal B. Patel verified तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
2 आठवडा पूर्वी

आधा सच भी झूठ के बराबर होता है।
#आधा

Sujal B. Patel verified तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
1 महिना पूर्वी

If a man can maintain the balance of what to say at what time, then there will never be bitterness in the relationship

#balance

Sujal B. Patel verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी

તારો અમુક સામાન આજે પણ મારી પાસે પડ્યો છે,
જેને જોઈને ક્યારેક તને યાદ કરી લઉં છું,
ક્યારેક હસી લઉં છું,
તો ક્યારેક રડી લઉં છું!!
બસ, આમ જ જીવનનાં એક પછી એક દિવસો કાઢ્યાં કરું છું!!
#સામાન

अजून वाचा
Sujal B. Patel verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी

સપનાંઓને આસમાની ઉંચાઈ એમ જ નથી મળતી!!
સતત સંઘર્ષ કરી,
પડતાં લથડતાં, ફરી બેઠાં થઈને,
આગળ વધવાથી જ સપનાં પૂરાં કરી શકાય છે!!
#આસમાની

अजून वाचा
Sujal B. Patel verified तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
1 महिना पूर्वी

पहले तुम्हारे लिए जिंदा थी,
आज खुद के लिए जिंदा हूं।
आज तक तुम्हारी खुशी के लिए कुछ ना कुछ करती थी,
अब खुद के लिए कुछ करना चाहती हूं।।
#जिंदा

अजून वाचा
Sujal B. Patel verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 महिना पूर्वी

મારાં દિલમાં આજે પણ પ્રેમની લાગણીઓ જીવંત છે,
બસ ફરક એટલો છે કે,
હવે એનાં પર તારો કોઈ અધિકાર નથી!!
#જીવંત

Sujal B. Patel verified तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
1 महिना पूर्वी

मेरा तुमसे प्यार करना गलत नहीं था,
पर वक्त के हाथों मजबूर होना गलत था।
#गलत

Sujal B. Patel verified तुमचे अपडेट्स पोस्ट झाले English ब्लॉग
1 महिना पूर्वी

One wrong sentence spoken for someone's bad is the biggest mistake of life.
#wrong