કિસી કા સરલ સ્વભાવ ઉસકી કમજોરી નહીં હોતી, ઉસકે સંસ્કાર હોતે હૈ..ચલણમાં થી બે નોટ નાબૂદ થઈ ગ​ઈ
અને હાહાકાર મચી ગયો,
"લાગણી" ઓનું આખું ચલણ જ નાબૂદ થ​ઈ ગયું ને
ઉંહકારો પણ ના થયો....

अजून वाचा

मेरी पसंद बहुत लाज़वाब होती है,
नहीं यक़ीन तो एक बार आईना देखो...

ये गलत कहा किसी ने कि मेरा पता नहीं है,

कोई ढूँढने की हद तक मुझे ढूंढता ही नहीं l

અચાનક આંખે આવીને - હૈયાને વલોવે ,

એ અંતરની વ્યથા, એટલે તારી યાદ..

એ મને લાભ શુભના ચોઘડીયાની જેમ ફળે છે.,,,,, હું ઘરેથી નીકળું અને એ રસ્તામાં સામે મળે છે.

Suresh Patel तुमचे अपडेट्स पोस्ट झाले मराठी कविता
3 आठवडा पूर्वी

कवि दादनी कविता ।

शिखरो ज्यां सरकरो त्यां किर्ती स्तंभ खोडी शको,
पण गामने पाधर एक पाळीयो तमे एमनां खोडी शको।

डरावी धमकावी इन्साननां बे हाथ जोडावी शको,
पण ओल्या केहरीनां पंजाने तमे एम ना जोडी शको।

तार विणानां के संतुरनां तमे एम छेडी शको,
पण ओल्या मयूरनां टहूकाने तमे एम ना छेडी शको.

कहे दाद आभमांथी खरे एने छीपमां जीली शको,
पण ओल्यु आंखमांथी खरे एने एम ना जीली शको

" कवि दाद "
जय महादेव
शुप्रभातम्
आपनो दिवस शुभ रहे ।

अजून वाचा

દિલ બન તો શ્વાસ બની જઈશ
ફૂલ બન તો સુવાસ બની જઈશ

ફેલાવ મુક્ત હવા ની જેમ બાહો,
તારી આહોંશ મા ભળી જઈશ...

ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ

એક હલકો સ્પર્શ મોકલું છું હવામાં,

તારી લટ વિખરાઈ જાય તો,સમજી જજે...

મિલન તણી મથામણ પણ ક્યાં હોય છે મુજને ,

જરા સી આંખ બંધ કરું ને તું હાજરા-હજૂર હોય છે