लफ्जो से ना अंदाजा लगाओ मेरे किरदार का... ये सिर्फ मेरे अलफाज़ है,, मेरे जज्बात नही...



એક સારા પતિ નું ઉદાહરણ સેટ કરવા માટે

મેં એક સાવ કાળી પડી ગયેલી કઢાઈને ઘસીને ઘસીને ચાંદી જેવી કરી નાખી.

પરંતુ એ જોઈને પત્ની બરાડી ઉઠી ... : *એ તો નોન સ્ટિક કઢાઈ હતી*

😡😡😡😡

अजून वाचा

વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર..🙏