પરિચયઃ જન્મ સ્થળઃ ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) અમદાવાદ શૈક્ષણીક કારકીર્દીઃ પ્રાથમિક,માધ્યમિક અમદાવાદ.કૉલેજ એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ. કાર્ય ક્ષેત્રઃ ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'વલસાડ ખાતે ,પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિઃસર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા દસ વર્ષથી (૨૦૦૯થી) ન્યુ જર્સી ખાતે રહુ છું.By Courtsey Beekey Patel 🙏
🏀 *ભલે આવ્યો તું કરછ માં,*

*મેઘા,ધન્ય તારી ધમાલ...!!*
*ભચાઉ આવ્યો તું ભાવથી,*
*ભુજ વસાવ્યો તેં ભાવ,*
*નલિયા ને તેં ખુશ કરી,*
*નખત્રાણા ને કરી દીધો તે ન્યાલ,*
*ક્યાંક બન્યો તુ કૃષ્ણ,*
*તો ક્યાંક બાલ ગોપાલ,*
*ભલે આવ્યો તુ કરછ માં*
*મેઘા,ધન્ય છે તારી ધમાલ...!*
*મોથાળા જાણે મથુરા બન્યો,*
*ભવાનીપર હૈયે હામ..!*
*બીટા નંદનવન બન્યો..!*
*તેરા ત્રિવેણી જેવો ધામ...!*
*કોઠારા બન્યો કૃશનમય*
*આ તારી લીલા નો કમાલ..!*
*ભલે આવ્યો તુ કરછ માં,*
*મેઘા ધન્ય છે તારી ધમાલ...!*
*લખપત આવી લહેર તારી*
*માજી મઢ માં બેઠી મલકાય*
*હજીપીર રણ ને ઉપવન કરી....!*
*નારાયણ સરોવર ને તુ છલકાય......નાગિયા માં તે મહેર કરી..તેરા માં છલકાવ્યા ત્રણ તળાવ ...ભલે આવ્યો તું કચ્છ માં મેઘા ધન્ય છે તારી ધમાલ...*
*દયા સાગર તુ દાનવીર..!*
*તુજ વિન કોણ હોય ખુશહાલ...*
*ભલે આવ્યો તુ કરછ માં મેઘા ધન્ય છે તારી ધમાલ......!*
*ભચાઉ ને કર્યો ભરપૂર ને..*
*અંજાર ને માલા માલ..*
*મુન્દ્રા તન તરબોળી કરી...!*
*માંડવી મહેકી બન્યુ લાલ..*
*અદ્ભૂત તારી અકળગતી...!*
*ભલે આવ્યો તુ કરછ માં*
*મેઘા ધન્ય છે તારી ધમાલ...!*

*😍પાંજો કરછડો બારે માસ.🤗*

अजून वाचा
Umakant verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
19 तास पूर्वी

શબ્દ કોષમાં શબ્દ શોધી શોધી લેખક કવિ કે સાહિત્યકાર થવાતું નથી. જીવનની પગથારે ઠેસ ખાવી પડે છે.હૃદય પર ઘેરી ચોટ લાગે ત્યારે હૃદયમાં ઊર્મિઓ સળવળે અને એમાંથી શબ્દો સરી પડે.એ અસ્ફુટ વાણી પ્રવાહનું ઝરણું એટલે કવિ કે સાહિત્યકાર.

अजून वाचा
Umakant verified तुमचे अपडेट्स पोस्ट झाले English सुविचार
23 तास पूर्वी

Every Tear is a Sign of Commitment,
Every Silence is a Sign of Compromise,
Every Smile is a Sign of Attachment &
Every morning message is a Sign of Remembrance.

” Crying* and *Trying* have only one letter difference in spelling but a lot in meaning.

“ Crying “
collapses our confidence*

AND

“Trying *
builds our confidence.*

Good Morning 🙏

अजून वाचा
Umakant verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી कविता
2 दिवस पूर्वी

જોને, આ વિચિત્રતા!!!

ઊંચી છે ઇમારતો ને, નાના છે મન!
પહોળા છે રસ્તાઓ ને, સાંકડા દૃષ્ટિકોણ!
મોટું છે મકાન ને, રહેનારા છે ત્રણ!
 જોને, આ વિચિત્રતા!

સેંકડો છે ફેસબુક ફ્રેન્ડ્સ, ને એકાકી છે મન!
લાગણીની બોલબાલા ને સભ્યતાની પૉલ
લાગણી ના નામે, કેવો વેપાર ચાલે, રેલમછેલ !
 જોને, આ વિચિત્રતા!

હવા છે શુદ્ધ ને, દુષિત છે મન!
આલિશાન છે મકાનો, ને તૂટેલા છે સંબંધો !
મિલકત છે લાખોની ને, “મોરલ” છે કમ!
 જોને, આ વિચિત્રતા!

વાતો છે ઓછી ને, કોલાહલ છે હરદમ!
વાંચે છે વધુ ને વિચારે છે કમ!
અફવા છે જાતજાતની ને સચ્ચાઈ છે કમ
 જોને, આ વિચિત્રતા!

દવાઓ છે જાતજાતની ને, તબિયત છે નરમ!
રોગ છે જાતજાતના ને દવાઓ છે કમ!
ધંધાઓ છે જાતજાતના ને, “કિંમત”છે કમ!
જોને, આ વિચિત્રતા!

વ્યંજનો છે ભાતભાતના ને, પાચન શક્તિ છે નરમ!
દવાની ગોળીયો જાતજાતની ને પરેજી છે કમ!
માણસાઈ હવે થઈ ગઈ કમ!!!
 જોને, આ વિચિત્રતા!

પહોંચવું  છે અંતરિક્ષમાં ને, ખબર નથી, પડોશી છે કોણ!
ભણતર છે વધારે ને, આવડત છે કમ!
શારીરીક સુખો છે વધારે ને, માનસિકતા છે કમ!જોને, આ વિચિત્રતા!

લખે છે વધારે ને, શીખે છે કમ!
આ જીવનની હરીફાઈ માં, કોણ હંમેશા રહે છે પ્રથમ!
માણસાઈ હવે થઈ ગઈ કમ!!!
જોને, આ વિચિત્રતા!

વધે છે વરસો ને, “જીવે” છે કમ!
બનાવે છે “એટમ”, તોય તોડી શકે ના અહમ!
જોને, આ વિચિત્રતા!

માણસાઈ પુરાઈ છે, પિંજરે ને, પ્રાણીઓ મહાલે છે મુક્ત!
છુપાયું છે હાસ્ય ને, આંખો છે બેશરમ!
લાગણીને બદલે, નફરત છે હરદમ!
 જોને, આ વિચિત્રતા!!
                           
   Neha Desai

अजून वाचा
Umakant verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી धार्मिक
7 दिवस पूर्वी

“संभवामी युगे युगे...!”
કૃષ્ણ તારું કામ પડયું છે...

આજે જીવન બધે સુમસામ પડયું છે.
આશાઓનાં કાને તારું નામ પડયું છે.
જ્ઞાન, વિજ્ઞાન અફળ તમામ પડયું છે.
તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે...

મંઝીલ બધી નિર્જીવ પડી છે.
સડકો સઘળી વિરાન પડી છે.
સાંભળ આ સંકટની ઘડી છે.
વગાડ, મીઠી તારી વાંસળી છે.
અણધાર્યું આંગણે અંજામ પડયું છે.
તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે...

શું અંત છે આ, કે કોઈ શરૂઆત થવાની??
દિવસ પુર્ણ થયો પરાણે, શું રાત જવાની?
મનસૂબા, સપના, ઘણી વાત કહેવાની,
અધૂરી છે હજી ઘણી મુલાકાત થવાની.

મહાભારતનું *મહામારી* નામ પડયું છે.

તું આવ...હે કૃષ્ણ તારું કામ પડયું છે....

अजून वाचा
Umakant verified तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी शायरी
1 आठवडा पूर्वी

कुछ दबी हुई ख़्वाहिशें है, कुछ मंद मुस्कुराहटें..
कुछ खोए हुए सपने है, कुछ अनसुनी आहटें..
कुछ सुकून भरी यादें हैं, कुछ दर्द भरे लम्हात..
कुछ थमें हुए तूफ़ाँ हैं, कुछ मद्धम सी बरसात..
कुछ अनकहे अल्फ़ाज़ हैं, कुछ नासमझ इशारे..
कुछ ऐसे मंझधार हैं, जिनके मिलते नहीं किनारे..
कुछ उलझनें है राहों में, कुछ कोशिशें बेहिसाब..
बस इसी का नाम ज़िन्दगी है चलते रहिये, जनाब..!!

अजून वाचा
Umakant verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી सुविचार
1 आठवडा पूर्वी

વિશ્વનો મહા ગ્રંથ *મહાભારત* વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય, તો પણ, તેના માત્ર ૯ સાર-સુત્રો જ,
દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે ..
--------------------------------
*૧)* સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો,
જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો = *કૌરવો*

*૨)* તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે. = *કર્ણ*

*૩)* સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,
કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે = *અષ્વત્થામા*

*૪)* ક્યારેય કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે = *ભીષ્મપિતા*

*૫)* સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે = *દુર્યોધન*

*૬)* અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને કામાન્ધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે
સવઁનાશ નોંતરશે . = *ધ્રુતરાષ્ટ્ર**

*૭)* વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - = *અર્જુન*

*૮)* બધા સમયે-બધી બાબતોમાં છળકપટથી,
તમે બધે ,બધી બાબતમાં, દરેક વખત સફળ નહીં થાવ = *શકુનિ*

*૯)* જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે = *યુધિષ્ઠિર*

अजून वाचा
Umakant verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી लोक संगीत
2 आठवडा पूर्वी

💠💠💠

જોશ ભરેલા જોષીજી
ને માયાળુ હોય મહેતા,
દવે હોય દિલદાર જોને
એવું મારા વડવા કહેતાં.

ભટ્ટ રાખે છે વટ્ટ વધારે
ને રાવલ કદી ના રોતાં,
વ્યાસ ની હોય વાત નીરાળી
એવું મારા વડવા કહેતાં.

ઓઝાની ઓળખાણ મોટી
ને જાની જોમે ઝુલતાં,
પંડ્યા કરે નઈ પંચાત ખોટી
એવું મારા વડવા કહેતાં.

ઠાકર નો હોય ઠાઠ ભલેને
પાધ્યા પ્રેમ સૌ ને કરતાં,
ત્રીવેદી હોય ત્રીકાળ જ્ઞાની
એવુ માર વડવા કહેતાં.

શુક્લ ભણે વેદો સઘળાં
ઉપાધ્યાય આંખેથી લખતાં,
હોય આચાર્ય અનોખા જોને
એવું મારા વડવા કહેતાં.

એક-એક ના ગુણો જોડીને
*કાનજી* સૌ ને લખતાં,
હળી મળીને રહેજો તમે સૌ
એવું મારા વડવા કહેતાં

अजून वाचा
Umakant verified तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी सुविचार
2 आठवडा पूर्वी

"समय बहाकर* ले जाता है
*नाम और निशान*...
कोई *हम* में रह जाता है
कोई *अहम* में रह जाता है..

*****

बोल मीठे ना हों तो *हिचकियाँ* भी नहीं आती....
*घर बड़ा हो या छोटा*,
अगर *मिठास* ना हो तो *इंसान* क्या....
..... *चींटियां* भी नहीं आती"...!!!

अजून वाचा
Umakant verified तुमचे अपडेट्स पोस्ट झाले English सुविचार
2 आठवडा पूर्वी

EYES-
Express real feelings more than words..

TOUCH-
Shows care more than any words
but,

WORDS-
When used properly can catch

THE EYES AND TOUCH THE
HEART!!

Good morning


Sent from Yahoo Mail for iPhone